૯. અમદાવાદ પ્રકરણ
વચનામૃત - 1
સંવત 1882 મહા વદિ - 11 = તા.4-3-1826, રવિવાર.
વચનામૃત - 2
સંવત 1882 ફાગણ સુદિ - 11 = તા.20-3-1826, મંગળવાર.
ઉપાધિ = આપદા, સંકટ, મર્યાદા, પોતાના શુદ્ધ સ્વરૂપમાં ફેરફાર કરનાર કારણરૂપ સંબંધ.
વચનામૃત - 3
સંવત 1882 ફાગણ વદિ - 2 = તા.25-3-1826, રવિવાર.
વચનામૃત - 4
સંવત 1882 ફાગણ વદિ - 3 = તા.26-3-1826, સોમવાર.
સરભ = શરભ = આઠ પગવાળું (કાલ્પનિક) બળવાન પ્રાણી, આ પ્રાણી હિમાલયમાં વધતું હોય એમ મનાય છે. એ સિંહથી પણ વધારે બળવાન કહેવાય છે.
નૈર્ષ્કમ્ય કર્મ = કર્મ કરતાં છતાં પણ તે જ્યારે ન કર્યાં જેવાં જ થાય. એટલે તેના પાપપુણ્યનું બંધન કર્તાને સ્પર્શે નહિ તેવા નૈષ્કાર્ય કર્મ.
આરોપણ કરવું = એક વસ્તુના ગુણદોષ બીજામાં લાગુ કરવા. ભ્રાંતિ, ખોટું જ્ઞાન કરવું.
પરિણામપણું = રૂપાંતર થવાનો સ્વભાવ.
વચનામૃત - 5
સંવત 1882 ફાગણ વદિ - 4 = તા.27-3-1826, મંગળવાર.
વચનામૃત - 6
સંવત 1882 ફાગણ વદિ - 6 = તા.29-3-1826, ગુરુવાર.
વચનામૃત - 7
સંવત 1882 ફાગણ વદિ - 7 = તા.30-3-1826, શુક્રવાર.
મન વ્યભિચારને ન પામે = મન આડું-અવળું ડોલે નહિ, ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ થાય નહિ.
આધુનિક ઈશ્વર = જુઓ રહસ્યાર્થ પ્રશ્ન 1.
વચનામૃત - 8
સંવત 1882 ફાગણ વદિ - 8 = તા.31-3-1826, શનિવાર.