10
0:000:00
અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીનો સાર્ધ-શતાબ્દી મહોત્સવ જીવોના સર્વોત્તમ ઉદ્ધારને માટે મહારાજે પોતે આપણા સૌ દ્વારા ઉજવાવ્યો અને તે પ્રસંગે જે કોઈ સંતો, હરિભક્તો, ભાઈ-બહેનો અહીં પધાર્યા છે તે બધાયનો મહારાજ સ્વામિનારાયણ ભગવાન છેલ્લો જન્મ કરી, ખરી વેળાએ આવી અને ઊભા રહી પોતાની મૂર્તિના સુખમાં ઝીલાવશે. જય સ્વામિનારાયણ! બાપાશ્રીની જય! ભગવાન સ્વામિનારાયણની જય!
સારાંશ
મહોત્સવમાં મહારાજ ઘણો રાજીપો જણાવે છે અને રાજી થઈ પોતાના અનાદિમુક્ત દ્વારા છેલ્લા જન્મના આશીર્વાદ બધા પર વરસાવે છે. એ આશીર્વાદમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી કામ બની જાય છે.