Shloka : 42 - 43

तत्तु गोपीचन्दनेन चन्दनेनाथवा हरे: ।

कार्यं पूजावशिष्टेन केशरादियुतेन च ॥ 42 ॥

અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું, અને કેસર- કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન, તેણે કરીને તિલક કરવું. ॥ 42 ॥

And the Tilak should be drawn using Gopichandan paste or using the sandalwood paste mixed with saffron and Kumkum (vermilion) which is left over after worshipping the God. || 42 ||

तन्मध्य एव कर्तव्य: पुण्ड्रद्रव्येण चन्द्रक: ।

कंकुमेनाथवा वृत्तो राधालक्ष्मीप्रसादिना ॥ 43 ॥

અને તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. ॥ 43 ॥

And only in the center of the Tilak, a round dot should be drawn using the same Gopichandan paste or using the Kumkum which has been offered to Radhikaji and Laxmiji. || 43 ||

Commentary

The devotees of Shri Hari should put on an Urdhvapundra Tilak everyday morning after having bath. The Tilak should be drawn using the leftover sandalwood paste which has been used to worship Shri Harikrishna Bhagwan. And one should draw a round dot in the center of the Tilak using the same sandalwood paste or using the Kumkum which has been offered to Shri Hari.