સંદર્ભગ્રંથ સૂચિ

૧. આચાર્યોદય - લે. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ

૨. અદ્‌ભુતાનંદ સ્વામીની વાતો - સંપા. શ્રી હરિજીવનદાસ શાસ્ત્રી

૩. અક્ષરાનંદ સ્વામીની વાતો - પ્ર. કોઠારી શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી

૪. ઉત્તર હિન્દુસ્તાનના પરચા - લે. સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી

૫. કવિવર શ્રી મુક્તાનંદ સ્વામી - લે. શ્રી પ્રભુ સ્વામી

૬. કવિશ્વર દલપતરામ - લે. મહાકવિ ન્હાનાલાલ

૭. કીર્તનરત્નમાળા - પ્ર. શ્રી નિત્યાનંદ સાહિત્ય મંદિર, અમદાવાદ

૮. કીર્તનસાર સંગ્રહ - પ્ર. પુરાણી સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી, ભુજ

૯. જૂનાગઢના જોગી સદ્‌ગુરુ શ્રી મહાપુરુષદાસજી - લે. રાજકવિ માવદાનજી

૧૦. નિર્ગુણદાસ સ્વામીની વાતો - પ્ર. શ્રી કૃષ્ણવલ્લભદાસ સ્વામી, અમદાવાદ.

૧૧. પ્રેમ પદાવલી - પ્ર. પ્રભુશાસ્ત્રી

૧૨. બ્રહ્મસંહિતા - સંપાદક : રાજકવિ માવદાનજી

૧૩. બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓ - લે. ખુશાલ પાટડિયા

૧૪. ભાયાત્માનંદ સ્વામીની વાતો - પ્ર. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટ

૧૫. ભાગવતધર્મના સર્વોપરી સ્થાપક ભગવાન શ્રી સ્વામિનારાયણદ્બ- પ્ર. શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ, મદ્રાસ

૧૬. ભુમાનંદ સ્વામીની વાતો - પ્ર. કોઠારી શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી, વડતાલ

૧૭. મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા - લે. ડૉ. જગદીશ શાહ

૧૮. રસબસ હોઈ રહી રસિયા સંગ - પ્ર. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન, અમદાવાદ

૧૯. લીલા ચિંતામણી - લે. શ્રી લક્ષ્મીરામ શાસ્ત્રી

૨૦. વચનામૃત રહસ્યાર્થ - પ્ર. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન, અમદાવાદ

૨૧. સંત સુમન સ્ત્રજ - લે. પ્રભુશાસ્ત્રી

૨૨. સંસ્કાર સાહિત્યનો આસ્વાદ - લે. ડૉ. હરિપ્રસાદ ઠક્કર

૨૩. સત્સંગિજીવન - ભાગ ૧ થી ૫ લે. શ્રી શાતાનંદ સ્વામી

૨૪. શ્રી સહજાનંદી સમૂળ કીર્તનમાળા - પ્ર. ચુનીલાલ તુલસીદાસ

૨૫. શ્રી હરિલીલામૃત - લે. ધ. ધુ. આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ

૨૬. શ્રી હરિલીલાસિંધુ - લે. શ્રી વૈષ્ણવાનંદ બ્રહ્મચારી

૨૭. શ્રી હરિચરિત્ર - લે. શ્રી અખંડાનંદ વર્ણી

૨૮. શ્રી હરિચરિત્રામૃતસાગર - લે. સદ્‌ગુરુ શ્રી આધારાનંદ સ્વામી