4

0:000:00

લાઈટ જતી રહી એમ બધા કહે છે. અક્ષરધામની સભા તેજોમય નથી? છેને? આપણે સૌ મહારાજની કૃપાથી તેજોમય જ છીએ ને? જેવા મહારાજ તેજોમય એવા આપણે પણ તેજોમય. આપણે અંધકાર જેવું રહ્યું જ નહિને? સૂર્યના પ્રકાશમાં બેઠો હોય એ એમ કહે કે અંધકાર છે? મહારાજની મૂર્તિમાં આપણે સ્વયં પોતે પણ મહારાજની કૃપાથી તેજોમય છીએ. પ્રકાશ જાય કે આવે. આ લોકનો પ્રકાશ ક્યાં કામનો છે? એ પ્રકાશે ય આપણા લીધે સુખમય બની જાય છે.


સારાંશ

મહારાજના દિવ્ય પ્રકાશ આગળ આ લોકનો પ્રકાશ કામનો નથી. તે અતિ ગૌણ છે.