૧૯. આળસપ્રમાદ રહિતતા

0:000:00

સહજાનંદજીએ પોતાના પ્રવૃત્તિશીલ જીવન અને વ્યવહાર દ્વારા સમાજમાં નજરે પડતાં આળસપ્રમાદ દૂર કર્યાં. નવરાશનો સમય આળસમાં કે વ્યર્થ પ્રવૃત્તિઓમાં ન ગાળતાં, હરિભક્તિ ને માનવકલ્યાણનાં કાર્યો કરવામાં ગાળવાને લોકોને પ્રેર્યા.