૪. નિષ્ક્રમણ
0:000:00
આ પ્રસંગ બાદ ખરેખર બીજે જ દિવસે વૈરાગ્ય અને તપસ્યાને પ્રિય માનનાર ઘનશ્યામે સંવત 1848ના આષાઢ સુદ દશમ, તા. 29-6-1792 શુક્રવારને દિને બ્રાહ્મમુહૂર્તે કોઈને ખબર આપ્યા વિના, સ્નાન કરવાને બહાને પોતાના અવતારી કાર્યની સિદ્ધિ અર્થે સદાને માટે ગૃહત્યાગ કર્યો. આ દિવસ શ્રી સ્વામિનારાયણનો નિષ્ક્રમણદિન છે.