મંગળા આરતી

રાગ : ભૈરવ આરતી ઉમંગ સહિત મંગળા ઉતારું, મંગળમય મૂરતિ પર તન મન ધન વારું.      આરતી. મંગળમય મંડપમેં રાજત દોઉ ભાઈ, નારાયણ નર સમેત સંતન સુખદાઈ.      આરતી. મંગળમય મુનિવર સબ મંગળ ગુન ગાવે, મંગળમય સબ સમાજ બરન્યો નહિ જાવે.      આરતી. મંગળમય દરશ કરત સતિસમાજ આઈ, મુક્તાનંદ મંગળમય પ્રભુ પર બલ જાઈ.      આરતી.