પરિશિષ્ટ-૭ : સંદર્ભગ્રંથ સૂચિ

(૧) અક્ષરાનંદ સ્વામીની વાતો - પ. બ્ર. કૃષ્ણાનંદ, ગઢપુર

(૨) અદભુતાનંદ સ્વામીની વાતો – સંપા. હરિજીવનદાસજી શાસ્ત્રી

(૩) કવીશ્વર દલપતરામ ભા. ૧ - કવિ ન્હાનાલાલ

(૪) કીર્તનાવલિ - પ્ર. સત્સંગ સાહિત્ય કાર્યાલય રાજકોટ

(૫) કીર્તનસારસંગ્રહ - ભા. ૧-૨ – સંપા. હરિજીવનદાસ શાસ્ત્રી

(૬) કીર્તનસંગ્રહ - સ્વામિનારાયણ મંદિર, વડતાલ

(૭) કીર્તનરત્નમાલા - પ્ર. શ્રી નિત્યાનંદ સાહિત્ય મંદિર, અમદાવાદ

(૮) નિષ્કુળાનંદ કાવ્ય – સંપા. હરિજીવનદાસ શાસ્ત્રી

(૯) નિષ્કુળાનંદ- એક અધ્યયન - ડો. ચંદ્રકાંત ત્રિવેદી

(૧0) નિર્ગુણદાસ સ્વામીની વાતો - પ્ર. કૃષ્ણવલ્લદાસ સ્વામી, અમદાવાદ

(૧૧) પ્રેમાનંદ કાવ્ય ભા. ૧-૨ – સંપા. ઈશ્વરદાસ ઇચ્છારામ મશરૂવાલા

(૧૨) પ્રેમસખી પ્રેમાનંદ - ડો. હરિપ્રસાદ ઠક્કર

(૧૩) બૃહદ્કાવ્યદોહન ભા. ૧થી ૮ – સંપા. ઇચ્છારામ દેસાઈ

(૧૪) બ્રહ્માનંદ કાવ્ય – સંપા. રાજકવિ માવદાનજી રત્નુ

(૧૫) બ્રહ્મસંહિતા – સંપા. રાજકવિ માવદાનજી રત્નુ

(૧૬) દેવાનંદ કાવ્ય – સંપા. શાસ્ત્રી નારાયણ સેવાદાસજી

(૧૭) ભક્તચિંતામણિ - નિષ્કુળાનંદ સ્વામી

(૧૮) ભાયાત્માનંદ સ્વામીની વાતો - પ્ર. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકો

(૧૯) ભગવાન સ્વામિનારાયણ - ગોરધનદાસ કાપડિયા

(૨0) ભગવાન સ્વામિનારાયણ - હર્ષદરાય દવે

(૨૧) મંજુકેશાનંદ કાવ્ય – સંપા. કૃષ્ણસ્વરૂપદાસ શાસ્ત્રી

(૨૨) મુક્તાનંદ કાવ્યમ્ – સંપા. હરિજીવનદાસ શાસ્ત્રી

(૨૩) મધ્યકાળનો સાહિત્ય પ્રવાહ (ખં. પ) – સંપા. ક. મા. મુનશી

(૨૪) વચનામૃત (૨૭૩) – સંપા. સ્વયંપ્રકાશદાસ શાસ્ત્રી

(૨૫) વડોદરાનું સત્સંગદર્શન - રમેશચંદ્ર પંડ્યા

(૨૬) શિક્ષાપત્રી (સમશ્લોકી) કવિ ન્હાનાલાલ

(૨૭) શ્રી સ્વામિનારાયણ સંહિતા - પૂ. સ્વામી દેવચરણદાસજી, મૂળી

(૨૮) શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણિ - શાસ્ત્રી મૂળજીભાઈ રામનાથ

(૨૯) શ્રી સહજાનંદ સ્વામી ચરિત્ર - બ્ર. આત્માનંદ સ્વામી

(૩0) સહજાનંદ સ્વામી - કિશોરલાલ મશરૂવાલા

(૩૧) સાહિત્ય અને વિવેચન ભાગ-૨ - કે. હ. ધ્રુવ

(૩૨) સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ - સ્વયંપ્રકાશદાસ શાસ્ત્રી

(૩૩) સ્વામી સહજાનંદ - મણિલાલ ભાલજા

(૩૪) સંતસાહિત્યનો સ્વાધ્યાય - ડો. હરિપ્રસાદ ઠક્કર

(૩૫) સત્સંગિજીવન ભા. ૧ થી ૫ - શતાનંદ સ્વામી

(૩૬) શ્રીહરિચરિત્રામૃત સાગર - આધારાનંદ સ્વામી

(૩૭) શ્રીહરિલીલામૃત ભા. ૧-૨ - આચાર્ય શ્રીવિહારીલાલજી મહારાજ

(૩૮) શ્રીહરિચરિત્ર ચિંતામણિ - દયાનંદ સ્વામી

(૩૯) શ્રીહરિચરિત્રામૃત - કૃષ્ણાનંદ સ્વામી

(૪0) શ્રીહરિ ચરિત્ર ચિંતામણિ (ભા. ૧-૨-૩) - સ્વામી રૂગનાથચરણદાસજી

(૪૧) Gujarat and its Literature - K. M. Munshi