ઐશ્વર્યદર્શન : ૭

0:000:00

એક વખત માસીના ઘરનાં બધાં બારી-બારણાં બંધ હતાં ને માસી પણ નિદ્રાધીન હતાં. અચાનક જ માસી ઊઠ્યાં ને સેવિકાને કહ્યું, ‘‘બારી ઉઘાડો, સંતો આવ્યા છે.’’ સેવિકાએ બારી ખોલી તો ખરેખર બહારથી સંતો પસાર થતા હતા. એમ માસી ક્યારેક પોતાનું અંતર્યામીપણું જાહેર કરી દેતાં.