ઐશ્વર્યદર્શન : ૯
0:000:00
એક અગ્રગણ્ય હરિભક્તના સંબંધીની દીકરીને સોનોગ્રાફીમાં દીકરી છે તેવું નિદાન થયેલું, પણ માસી પાસે આશીર્વાદ માગતાં માસીએ દીકરો થશે તેવા આશીર્વચન ઉચ્ચાર્યાં, તો એ વચન પ્રમાણે દીકરો જ આવ્યો. તેથી ઘરના સર્વે ખૂબ જ આનંદ-આશ્ચર્ય પામ્યા, કારણ કે સોનોગ્રાફીમાં દીકરીનું નિદાન થયેલું હતું જ.
મોટા મુક્તના આશીર્વાદ આવાં કામો પણ કરી નાખે છે.