૫. હોરી ખેલન ઘર આવે
રાગ : હોરી દાદરા
પદ ૧
હોરી ખેલન ઘર આવે, દાદરા મોય સુનાવે. હોરી.
રંગકો ભીનો ચિત્ત પ્રવિનો, બાંસુરી બજાઈ ગાવે. દાદરા.૧
કર પિચકારી લિયે બનવારી, કેસર રંગ ઉડાવે. દાદરા.૨
તાલ મૃદંગ હરિકે સંગે, અવધપ્રસાદ બજાવે. દાદરા.૩
પદ ૨
હરિકૃષ્ણ મુખ ગાઈ, રાગ સુનાઈ. હરિ
કંઠમેં મોતી ઠાઢિ રહી જોતી, સહજાનંદ સુખદાઈ. દાદરા.૧
કુંડળ લળકે ભાલ શુભ ઝળકે, કેસર તિલક કરાઈ. દાદરા.૨
અવધપ્રસાદ નિરંતર અંતર, મૂર્તિ મન ઠહરાઈ. દાદરા.૩
પદ ૩
હોરી ખેલત દોઉ ભૈયા, દાદરા રાગ ગવૈયા. હોરી.
નરનારાયણ મંદિર આગે, રંગકી ધૂમ મચૈયા. દાદરા.૧
બાંસુરી બજાવે જિયા લલચાવે, શિરપેં પાઘ ધરૈયા. દાદરા.૨
અવધપ્રસાદ હરિકે સંગ ખેલે, કેસર રંગ ઊડૈયા. દાદરા.૩
પદ ૪
હોરી ખેલત મન ભાવે, દાદરા શ્યામ સુનાવે. હોરી.
બાજત તાલ સતાર સારંગી, તાનમેં તાન મેલાવે. દાદરા.૧
ઉર પર હાર ગુલાબી ધારે, ફૂલ તોરા લટકાવે. દાદરા.૨
અવધપ્રસાદ સંત સંગ બૈઠે, હરિરંગ બરસાવે. દાદરા.૩
શબ્દાર્થ સૂચી
પદ ૧
દાદરા - એક રાગ, તાલ
બાંસુરી - વાંસળી