૧૩. મોહી ઘનશ્યામજી કે ભીને વાન
રાગ જંગલો
પદ ૧
મોહી ઘનશ્યામજી કે ભીને વાન, મો. લગે લગે નયનકે બાન. મો.
મેં દધિ બેચન જાતિ ગોકુલસેં, બિચ મિલે ભગવાન. મો.૧
જમુનાકે નીરે તીરે ધેનુ ચરાવત, બંસી બજાઈ ગાત તાન. મો.૨
ચંચલ ચિત્તવની બિસરત નાંહી, નીરખે રૂપ નિધાન. મો.૩
અવધપ્રસાદ કે’ એહી છબીકો, રાખત અંતરધ્યાન. મો.૪
પદ ૨
ઠાઢો પનઘટવા મોહનલાલ, ઠાઢો. સોહે સુંદર ભાલ વિશાલ. ઠા.
ચંદન કી તન ખોર કનૈયા, રાજત ઉર બનમાલ. ઠા.૧
મોર મુગટ પીતાંબર પહિરે, કેસર તિલક હે ભાલ. ઠા.૨
હરતફેરત ચિત્તવની ચિત્ત મોહિત, ચંચલ રૂપ રસાલ. ઠા.૩
અવધપ્રસાદ કે મન હર લીનો, નંદરાય કે લાલ. ઠા.૪
પદ ૩
બંકી ઘનશ્યામજીકી ભ્રુહકબાન. બંકી.
નીરખત હર્યો ચિત્ત પ્રાન. બં.
બંકી પાઘ ઝૂકી ભ્રકુટિ પર, બંકે કુંડળ કાન. બં.૧
નીરખી બદન મદન મોહનકો, લાજે શશી અરુ ભાન. બં.૨
ઉર પર હાર હજારી લલકે, સોહત ભીને વાન. બં.૩
અવધપ્રસાદ નાથકે ઉપર, તન મન ધન કુરબાન. બં.૪
પદ ૪
લગી મોરે સહજાનંદ શું પ્રીત, લગી.
યાકી સુંદર મૂરતિ શોભિત. લ.
બિનુ દેખે મોહે કલ ન પરત હે, મૂરતિ રસીલી નિતનિત. લ.૧
રેન દિના મોહે કછુ ન સોહાવત, ચરન કમલ રહ્યો ચિત્ત. લ.૨
ભક્તિ ધર્મ સુત શ્યામ મનોહર, મોહ પમાઈ મન લિત. લ.૩
નિશદિન આઈ રહો મેરે અંતર, અવધપ્રસાદ કે મિત. લ.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
દધિ બેચન - દહીં વેચવા
પદ ૨
ચંદન કી ખોર - ચંદનનો લેપ
બનમાલ - વનનાં ફૂલોની માળા
પદ ૩
બંકી ભ્રહકબાન - વાંકી ભૃકુટિ
શશી અરુ ભાન - ચંદ્ર અને સૂર્ય
પદ ૪
રેનદિના - રાતદિવસદ્બયાકી – જેની
મિત - મિત્ર