10
મૂર્તિ સિદ્ધ કરી હોય તોપણ તેને પરમ એકાંતિક તથા અનાદિમુક્તનો જોગ જોઈએ, કેમ કે ભોમિયા તો તે જ છે. તે મહારાજના સુખની પ્રાપ્તિ કરાવે.
Those who have realised Murti-God, they also need guidance from the Param Ekantik and Anadimuktas, the liberated ones. For they are the guides and they alone can help them attain the bliss of God [Maharaj].