40

જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ, માન આદિક દોષનો દોર્યો દોરાય ત્યાં સુધી રાંક અને એ દોષને જીતીને તેથી રહિત થાય તો રાજા.

Pauper is the man who allows himself to be led and allured by enemies such as lust, anger, avarice, fame etc. Monarch is he , who overcomes all these evils and conquers them.