35

માછલાંને જેમ જળ એ જ જીવન છે, તેમ જીવ જો અનાદિમુક્તને વિષે એકાત્મપણું કરે તો તે માયાને તરીને પુરુષોત્તમ ભગવાનના સુખમાં રમે.

The way water is life to fish, an Anadimukta should be to man; we can swim through the sea of Maya-delusions and reach the shores of salvation -Lord Purushottama by surrendering ourselves to His Anadimukta. To identify ourselves with Anadikukta is to be one with God.