94

સૂર્યને વાંસે રાખીને પડછાયો પકડવા જાય તે ક્યાંથી પકડાય? તેમ મહારાજ ને મુક્તને મૂકીને સાધન કરે તે ક્યાંથી પાર આવે?

With the sun at your back how can you chase your shadow? How can you read the fruit of your spiritual endeavour if you ignore Maharaj and His Mukta?