104
જપ, તપ, તીર્થ, વ્રત, હો, હવન, યજ્ઞાદિ કરે પણ જેમ ફળ વિનાનો આંબો હોય તેમાં ફળ ન આવે, તેમ મૂર્તિ વિનાનાં સાધન સર્વે વાંઝિયા ઝાડ જેવાં છે.
The rites and rituals of chanting the name of God, offering penance, going on a pilgrimage, observing holy vows, lighting holy fire, performing yagna without faith in Murti are as useless and meaningless as the barren mango tree.