136

નૈમિષારણ્યમાં જે વાવશો તે ઊગશે, અપરાધ કરશો તો તે ઊગશે અને સેવા કરશો તો તે ઊગશે. અહીં તમોગુણ કે રજોગુણને સ્થાન નથી.

In the fertile land of Naimisharanya whatever you sow shall grow; your crime against God and His creation, and your serice to Hom, both will bear fruit. Here one should transcend both tamo-guna and rajo-guja i.e. delusions and desires.