134
જેમ ચોખા કાઢી લઈને ફોતરાનો ત્યાગ કરીએ છીએ તેમ સાધને કરીને મૂર્તિ સિદ્ધ કર્યા પછી સાધનને મૂકી દેવાં એટલે તેનો ભાર રાખવો નહિ.
The way we discard the husk and keep the rice, we should drop all means and methods of attaining communion with God once we accomplish our spiritual goal.