53

જ્યાં મોટા મુક્ત રહેતા હોય તે નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય. ત્યાં ધ્યાન-ધારણા જે જે કરે તે થોડું કરે તોપણ ખરેખરી શાંતિ થઈ જાય.

Naimisharanya or the sacred woods are, where the great Muktas dwell. If you meditate even for a while at such hallowed place, you will experience gunuine peace.