59

આજ્ઞા પાળે તો મહારાજ ને મુક્ત વગર બોલાવે આવે, પણ એમ ન જાણવું જે એ હતા ત્યારે હતા ને હવે નથી, સદા સાથે જ છે એમ સમજવું.

If you fall not, out of the way of God, even if you call him not, Maharaj and His Muktas will always be with you without seeking: Know that the redeemer is always with you because He is beyound the confines of `is` and `was`.