119
ભગવાનની કથા-કીર્તનાદિકરૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી માળામાં વિરામ કરવો; બીજે જ્યાં ત્યાં વિરામ ન કરવો.
After participating in the religious activities of katha-kirtan etc., one should rest in the luminous form of God; resting or relaxing at other places will not bring real respite.