135
કેટલાક કહે છે કે આને મંદવાડ આવ્યો, પણ અમે તો એમ જાણીએ છીએ કે શ્રીજીમહારાજ સિવાય અન્ય પદાર્થમાં રુચિ રહે એ જ મંદવાડ છે.
People say that a certain man has been ill, but to us illness or disease is that state in which man forgets Shreeji Maharaj and grows attached to other sense-objects.