87

જેમ બાળક તુચ્છ પદાર્થ સારુ રોયા કરે છે તેમ જીવ મહારાજનું સુખ મૂકીને સ્વાદ, માનાદિક પંચવિષયમાં પ્રીતિ રાખે છે તેથી મૂર્તિનું સુખ મળતું નથી.

The way a child cries to get trifles, the ignorant man prefers sense-objects to the divine grace of Maharaj and therefore he never experiences the bliss that comes from communion with Murti.