66
કામ-ક્રોધાદિક શત્રુ છે તે જીવને માયારૂપી કચરામાં ફેરવે છે. ગાફલાઈ રહે તો એ ક્યાંય ઉપાડીને લઈ જાય એવા છે.
The enemies called lust, anger and other negative fellings turn us into the punk and junk of Maya -the delusions. If we do not remain alert or cautious, they will fling us into the void.