106

માયિક દૃષ્ટિ પલટાઈને દિવ્ય દૃષ્ટિ થાય છે ત્યારે માયા કે માયાનું કાર્ય નજરમાં આવતું નથી. એવી અલૌકિક દૃષ્ટિ મોટા મુક્તના જોગથી જ થાય.

Once the film of delusions is removed and the divine sight is received, we no more see Maya or the things created by it. We can acquire such a divine sight only through communion with great Muktas.