99
બધા વિરોધ- ‘હું’ ને ‘મારા’માંથી થાય છે. ‘હું’ ને ‘મારું’ તે જ માયા છે; ને માયા જ્યાં પેસે ત્યાં ભગવાન ભુલાય.
All conflicts arise from `I` and `mine`; `I` and `mine` characterise Maya or delusions. God is forgotten the moment Maya enters and clouds our minds.