30
નિરંતર મહારાજની મૂર્તિનું ચિંતવન કરવાથી ગમે તેવા કામાદિક શત્રુ બળિયા હોય તોપણ વશ થઈ જાય છે.
If the mind is constant in contemplation of the Murti of Maharaj, however formidable and destructive the passions (inner-enemies like lust etc.) may be, they will be overpowered and crushed.