137
મહારાજ ને મુક્તને ભેળા રાખીએ તો કોઈની બીક ન લાગે ને કોઈ મલિન તત્ત્વ પણ પાસે આવી શકે નહિ. સૂરજ હોય ત્યાં અંધારું આવે છે?
Darkness does not descend where the sun shines. Evil and fear can never approach you if you have Maharaj and His Mukta with you.