110

શ્રીજીમહારાજની મૂર્તિરૂપી અમૃત મૂકીને વિષ ન ખાવું. મૂર્તિ વિના બીજું સર્વે વિષ જેવું છે.

We should never ignore the nectar called the Murti of Maharaj and swallow the poison. Everything that is not associated with the Murti must be treated as poison.