77

શુભ વાસના પણ નડે, માટે સર્વ પ્રકારની વાસના ટાળી એક મહારાજની મૂર્તિ રાખવી.

Even a good or positive impulse can obstruct our spiritual progress, therefore we should discard all impulses and seek joy in the Murti of Maharaj.