26

આપણા દેહનો કોઈ નિરધાર નથી. માટે મોટા દર્શન દેતા હોય ત્યાં સુધી સમાગમ કરી લેવો.

As life grows shorter with the passage of time, seek communion with the righteous and the great so long as they dwell in our midst.