57

સાધુએ દ્રવ્યને તો વિષ્ટા તુલ્ય જાણવું. જો વિષ્ટાનો સંકલ્પ થાય તો દ્રવ્યનો સંકલ્પ થાય એવી સમજણ રાખવી.

When an ascetic desires for wealth, he is consumed away by filth, therefore he should look upon wealth as the filth of the world.