150

ક્ષણવાર પોતાને દેહરૂપ માનીને વિષયનું ચિંતવન થાય તો આખો દિવસ આત્મા સંબંધી કરેલો વિચાર નિષ્ફળ થાય છે.

Even for a moment if you slip into the bonds of body and allow yourself to be carried away by lustful desires, your entire day`s meditation and knowledge of Atman acquired through it will vanish in no time.