3
દેહ પડવાનો સમય આવે ત્યારે ધામમાં ખરે ઘેર મહારાજ પાસે જાવું છે એમ જાણીને રાજી થાય તો પરિપક્વ નિશ્ચય જાણવો.
At the last hour of leaving this body, if one feels elated thinking that one is returning `Home` to meet Maharaj, know him to be steadfast in his realisation of God.