140
મને, વચને ને દેહે કરીને ભગવાન સંબંધી શુભ ક્રિયા કરવી તે ભાગવત ધર્મ છે, પણ એ ધર્મ મુક્તના પ્રસંગથી આવે છે.
Bhagwat Dharma enjoins upon us to perform and dedicate all our actions of thought, word and deed to God. We can attain this dharma or sense of duty only through communion with Muktas.