145

એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ જો એ ચાર વાનાં સંત સાથે રાખે નહિ, તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહિ.

If one with constant awareness never allows the four flaws called anger, pride, envy and intrigue to affect his mind, while in the company of an accomplished saint, he will never assure `asure-buddhi` or evil mind.