38

શ્રીજીમહારાજના સુખરૂપ અમૃતના સમુદ્રમાંથી એક ચાંચ ભરી હોય તોય અમર થઈ જવાય, પણ ભરતાં આવડવી જોઈએ.

If we can have a drop of nectar from the ocean of Shreeji Maharaj`s grace, we will become immortal. But we will have to strive hard to be worthy of that one redeeming drop.