૪. ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષાનો નિષેધ - જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણ ગ્રહણ કરવા વિશે નારદ તથા તુંબરુંનું દૃષ્ટાંત.
0:000:00
સંવત 1876ના માગશર સુદિ 7 સપ્તમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 4 ||
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં નિર્માની થઈને ગુણવાન પાસેથી તેના ગુણ શીખવા. પણ તેનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યા ન કરવી એમ કહ્યું છે. (1) બાબત છે.