ટીકાસ્થ
ટીકાસ્થ
અ
અક્ષર શ્રીજી મહારાજનું વિશેષણ — પં. 2 2
અક્ષર તેજ વાચક — પ્ર. 73 8
અક્ષરધામ તેજને કહ્યું છે — પ્ર. 8 8
અક્ષરધામનું અન્વયપણું — પ્ર. 8 8
અક્ષરધામનું બીજું સ્વરૂપ — પ્ર. 63 11
અક્ષરધામનું મધ્ય જાણવાની રીત — મ. 42 5
અક્ષરધામનું લક્ષણ — પ્ર. 21 3
અક્ષરધામનું સૂર્યના મંડળના દૃષ્ટાંતે વર્ણન — મ. 42 3
અક્ષરધામને આધાર કહ્યું છે — પ્ર. 8 8
અક્ષરધામને મહોલરૂપે કહેવાનું કારણ — અ. 6 3
અક્ષરધામને મૂળ અક્ષરનું શરીરીપણું વર્ણન — પ્ર. 21 7
અક્ષરધામને સર્વ કારણ કહેવાનો હેતુ — પ્ર. 8 8
અક્ષરધામને સ્વામી-સેવક ભાવ — પ્ર. 21 4
અક્ષરધામનાં છ નામનો અર્થ —
અક્ષરધામ પામવા ન પામવાનો હેતુ — મ. 9 1
અક્ષરધામ મૂર્તિનું તેજ છે — પ્ર. 21 4
અક્ષરધામ મૂર્તિમાન વર્ણન — પ્ર. 63 3
અક્ષરધામમાં પ્રીતિ ન રાખવાનું કારણ — પ્ર. 47 5
અક્ષરધામ વર્ણન —
અક્ષરધામ સમજવાનો પ્રકાર — છે. 9 1
અક્ષરના આત્માપણે વર્ણન — લો. 10 2
અક્ષરના બીજા સ્વરૂપની સેવા — પ્ર. 21 6
અક્ષરના બીજા સ્વરૂપનું વર્ણન — પ્ર. 21 6
અક્ષર નિરાકારનો નિશ્ચય — પ્ર. 7 6
અક્ષર નિરાકાર વર્ણન — પ્ર. 7 5
અક્ષરની કોટીઓ વર્ણન —
અક્ષરની સંતોને ઉપમા — પ્ર. 12 17
અક્ષરની સંજ્ઞા વર્ણન — પ્ર. 12 17
અક્ષરનું અવતારપણે પ્રતિપાદન — પ્ર. 8 8
અક્ષરનું દૃશ્યપણું પ્રતિપાદન — પ્ર. 64 1
અક્ષરનું રૂપ મોટું કહેવાનો હેતુ — પ્ર. 63 10
અક્ષરનું રૂપ વર્ણન — પ્ર. 72 2
અક્ષરનું વર્ણન — સા. 5 1
અક્ષરનું સાર્ધમ્યપણું પામવાનો ઉપાય — પ્ર. 21 6
અક્ષરનું સ્થાન વર્ણન — પ્ર. 46 2
અક્ષરને કાર્ય-કારણ, શરીર-શરીરી અને આધાર-આધેય ભાવ — પ્ર. 21 5
અક્ષરને મૂળ અક્ષર કહેવાનો હેતુ — પ્ર. 41 2
અક્ષરને વિષે પુરુષોત્તમ રહે છે — સા. 5 2
અક્ષરનો અર્થ — કા. 10 2
અક્ષર પુરુષ કોને જાણવા — પ્ર. 12 13
અક્ષરબ્રહ્મ અનાદિનું વર્ણન — અ. 6 5
અક્ષરબ્રહ્મ સ્વપ્રકાશ કહેલ છે — પ્ર. 45 2
અક્ષરબ્રહ્મનો અર્થ — પ્ર. 63 7
અક્ષરબ્રહ્મનો વાસ્તવિક ભેદ — પ્ર. 7 1
અક્ષરબ્રહ્મમાં રહેલી કોટીઓનું વર્ણન — કા. 7 1
અક્ષરબ્રહ્મ વર્ણન — પ્ર. 12 15
અક્ષર મૂર્તિમાનને ધામ શબ્દથી વર્ણન — પ્ર. 63 12
અક્ષર મૂર્તિમાનમાં પ્રવેશની રીત — પ્ર. 63 14
અક્ષર મૂર્તિમાન વર્ણન — પ્ર. 63 5
અક્ષરમાં કાંતિએ કરીને વ્યાપવાપણું — મ. 31 2
અક્ષરરૂપનો અર્થ — લો. 1 2
અક્ષર શબ્દ તેજ વાચક — પ્ર. 45 2
અક્ષર શબ્દથી કોને કોને કહેવા — મ. 18 2
અક્ષર શ્રીજીમહારાજને કહેવાનો હેતુ — અ. 4 2
અક્ષર સાકારનો નિશ્ચય — પ્ર. 7 6
અક્ષર સાકાર વર્ણન — પ્ર. 7 5
અક્ષરાતીતનો અર્થ — પ્ર. 31 2
અક્ષરાત્મક પુરુષને કહ્યા છે તે વર્ણન — મ. 31 9
અક્ષરાદિક ન ભાસવાનું કારણ — પ્ર. 51 1
અક્ષરાદિકરૂપે વર્તવાનો પ્રકાર — પ્ર. 33 7
અક્ષરોનાં ધામ વર્ણન — કા. 10 7
અક્ષિવિદ્યાનું લક્ષણ — પ્ર. 46 3
અખંડ ચિંતવન ન થવાનું કારણ — મ. 4 3
અખંડ ચિંતવનનું કારણ — પ્ર. 30 1
અખંડ મૂર્તિ દેખાવાનો હેતુ — પ્ર. 78 1
અખંડ શ્રીજીમહારાજની સ્મૃતિનો પ્રતાપ — જે. 4 1
અગ્નિનું રૂપ મોટું કહેવાનો હેતુ — પ્ર. 63 10
અચળ કોટીઓ વર્ણન — પ્ર. 56 9
અધમ ઉદ્ધારણ કહેવાનો હેતુ — પ્ર. 56 10
અધર્મી જાણવાનો હેતુ — પ્ર. 36 2
અધિક ઓછું વર્તવામાં વિઘ્ન વર્ણન — છે. 24 2
અધિકારથી દૂર કરવા યોગ્યનું લક્ષણ — પ્ર. 18 2
અધિકાર સોંપવા યોગ્યનું લક્ષણ — પ્ર. 18 2
અધિકારીને દંડની વિગત — પ્ર. 18 3
અધોગતિ થવાનો હેતુ — પ્ર. 36 2
અનંતરૂપે દેખાવાનો પ્રકાર — લો. 4 2
અનાદિ કહેવાનો હેતુ — પ્ર. 18 5
અનાદિની સંજ્ઞા વર્ણન — પ્ર. 12 17
અનાદિનું લક્ષણ — મ. 49 6
અનાદિમુક્ત થવાનો ઉપાય — પ્ર. 64 5
અનાદિમુક્ત થવાનો ઉપાય — પ્ર. 64 5, મ. 49 7
અનાદિમુક્તની સ્થિતિ વર્ણન — પ્ર. 5 2, પ્ર. 9 8, પ્ર. 32 2, પ્ર. 43 1, પ્ર. 64 4
અનાદિમુક્તની સ્થિતિ થવા ન થવાનો હેતુ — જે. 3 4
અનાદિમુક્તની સ્થિતિ પામવાનો ઉપાય — લો. 11 4
અનાદિમુક્તનું અધિકપણું — પ્ર. 9 9
અનાદિમુક્તનું પ્રતિપાદન — પ્ર. 9 9
અનાદિમુક્તનું શ્રેષ્ઠપણું — પ્ર. 18 4
અનાદિમુક્તને નારદ-સનકાદિક કહેવાનો હેતુ — મ. 62 2
અનાદિમુક્તને ભગવાનની ઉપમા દેવાનો હેતુ — વ. 3 4
અનાદિમુક્તોએ પ્રશ્ન પૂછવાનો હેતુ — પ્ર. 44 1
અનિરુદ્ધને હિરણ્યગર્ભ કહેવાનો હેતુ — સા. 6 1
અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણનું સ્વરૂપ વર્ણન — લો. 7 4
અનિરુદ્ધાદિને સત્ય કહેવાનું કારણ — પં. 2 3
અનુક્રમે પ્રગટ થવાની રીત અન્ય દેવની ઉપાસના વેદાંતીને — પ્ર. 63 15
થવાની કાચ્યપ વર્ણન — મ. 19 1
અન્વયપણું અક્ષરનું પ્રકૃતિ પુરુષાદિકમાં — પ્ર. 13 3
અન્વયપણું તેજદ્વારે — પ્ર. 8 8, સા. 5 1
અન્વયપણું પુરુષાદિકનું — પ્ર. 33 4, સા. 5 1
અન્વયપણું શ્રીજીનું વર્ણન — પ્ર. 41 1
અન્વય, વ્યતિરેકપણું અક્ષરધામનું — મ. 64 3
અન્વય, વ્યતિરેકપણું જીવ, ઈશ્વરાદિકનું કહેવાનો હેતુ — સા. 5 2
અન્વયપણું સર્વમાં શ્રીજીનું — પ્ર. 13 3
અન્વય સ્વરૂપનું કર્તા, અકર્તા, અન્યથાકર્તાપણું વર્ણન — લો 13 2
અભયપદનો અર્થ — પ્ર. 42 4
અભાવ આવવા ન આવવાનો હેતુ — વ. 12 2
અભેદપણે ભજવાનો નિષેધ — મ. 67 2, છે. 26 3
અર્ચિમાર્ગનું લક્ષણ — પ્ર. 21 3
અલ્પ દોષ વર્ણન — પ્ર. 31 1, કા. 9 1
અવગુણ કોનો લેવો તે વિગત — પ્ર. 36 2
અવગુણ ટળવાનો ઉપાય — પ્ર. 67 2
અવગુણ લેનારને દેવલોકની પ્રાપ્તિનો હેતુ — મ. 46 3
અવગુણ લેવા ન લેવાની વિગત — પ્ર. 16 1
અવગુણ શ્રીજીનો આવવાનો હેતુ — મ. 46 1
અવતાર અવતારીની રીત — લો. 13 4
અવતાર અવતારી ભેદ વર્ણન — પં. 6 1, પં. 6 2, છે. 31 3
અવતાર અવતારી સમજવાની રીત — લો. 13 4, લો. 14 4
અવતાર ક્રમ વર્ણન — વ. 18 4
અવતાર જાણવાનો પ્રકાર — પ્ર. 33 6
અવતારનું ન્યૂનપણું — પ્ર. 78 5
અવતારરૂપે થવાનો પ્રકાર — મ. 13 8
અવતારરૂપે મુક્તનું વર્ણન — પ્ર. 3 3
અવતારરૂપે મૂર્તિઓનું ધ્યાન કરવાનો નિષેધ —
અવતારી જાણવાનો પ્રકાર — અ. 6 1
અવતારીપણું પ્રતિપાદન — અ. 4 3
અવતારીપણું વર્ણન — લો. 18 2
અવતારીમાં પતિવ્રતાપણું કરવાનું આવશ્યકપણું — છે. 16 5
અવતારો તથા પાર્ષદોરૂપે દેખાવાપણું —
અવતારોનું ધ્યાન નિષેધ — લો. 11 3
અવતારોને પ્રગટ ને લીન થવાનો હેતુ — મ. 13 10
અવતારોમાં આવિર્ભાવની રીત —
અવતારોરૂપે દેખાવાનું પ્રયોજન — લો. 18 1
અવતારોરૂપે મૂર્તિઓનું પધરાવવાપણું —
અવતારોરૂપે મૂર્તિઓ પધરાવવાનો હેતુ —
અવળા કર્મનું રૂપ — મ. 13 15
અવિદ્યાનું રૂપ — પ્ર. 12 2
અશ્વત્થામાને બ્રહ્મરૂપ કહેવાનો હેતુ — છે. 3 1
અસત્પુરુષની સમજણ — જે. 3 5
અસત્પુરુષની સમજણમાં દૂષણ — લો. 11 1
અસાધારણ તેર લક્ષણ — અ. 5 1
અસુર જાણવાનો હેતુ — પ્ર. 36 2
અહંકારનું લક્ષણ — પ્ર. 12 8
અહંકારનાં નામ — પ્ર. 12 9
અહિંસાનું રૂપ — સા. 11 1
અજ્ઞાનથી મુકાવાનો ઉપાય — પ્ર. 12 1
એ
આકાર ભગવાન તથા ભક્તની ઇચ્છાથી બંધાવાનો પ્રકાર — છે. 22 1
આકાશની લયોત્પત્તિ સમાધિને વિષે — પ્ર. 65 1
આકાશને નિર્લેપ ને વિકારવાન કહેવાનું કારણ — કા. 8 2
આચરણમાં ધર્મ આવવાનું કારણ — મ. 58 3
આચાર્ય કહેવાનો હેતુ — વ. 18 16
આચાર્યનું લક્ષણ — વ. 18 6
આચાર્યપદ આપવા યોગ્યનું લક્ષણ — પ્ર. 18 2
આત્મદર્શીનું લક્ષણ — મ. 65 1
આત્મદૃષ્ટિવાળાને ધામ છેટું ન રહેવાનો હેતુ — સા. 10 2
આત્મનિષ્ઠાનું રૂપ — પ્ર. 60 3, પ્ર. 73 7, સા. 11 1
આત્મનિષ્ઠાનું લક્ષણ — સા. 12 1, મ. 17 2
આત્મનિષ્ઠા, પ્રીતિ ને દાસપણાની સરખી ગૌરવતા — મ. 62 4
આત્મનિષ્ઠા સાધારણ અસાધારણનો નિર્ણય — પ્ર. 19 1
આત્મનિષ્ઠા શ્રેષ્ઠ-કનિષ્ઠની વિગત — છે. 20 1
આત્મબુદ્ધિનું પર-અવર ભાવમાં લક્ષણ — છે. 11 1
આત્મબુદ્ધિ ભગવાન તથા સંતમાં કરવાનો પ્રકાર — છે. 7 1
આત્મસત્તાનું રૂપ — અ. 3 1
આત્મસત્તારૂપનો અર્થ — મ. 57 1
આત્મજ્ઞાન વૈરાગ્યને પ્રેરવાનો હેતુ — મ. 32 3
આત્મા અનાત્મા જાણવાનો પ્રકાર — પ્ર. 56 6
આત્મા તથા બ્રહ્મ દેખાવા ન દેખાવાનો હેતુ — છે. 36 2
આત્માનું દૃષ્ટાપણું — પ્ર. 64 1
આત્માને પુરુષોત્તમના શરીરપણે પ્રતિપાદન — પ્ર. 64 1
આત્માને મૂળ અક્ષરના દૃષ્ટા કહ્યા — પ્ર. 64 1
આત્મા પરમાત્માનો વેગ લગાડવાની રીત — છે. 39 1
આત્માપણું ઉત્તરોત્તર વર્ણન — પ્ર. 64 3
આત્મા શબ્દ તેજ વાચક — પ્ર. 45 2
આત્મા શબ્દ શ્રીજીના પ્રકાશ વાચક — પ્ર. 64 1
આત્મા શબ્દને સચ્ચિદાનંદબ્રહ્મ, બ્રહ્મસત્તા, અક્ષરબ્રહ્મ, મૂર્તિનો પ્રકાશ ને બ્રહ્મજ્યોતિ ઇત્યાદિ નામથી વર્ણવેલ છે — પ્ર. 64 1
આત્યંતિક કલ્યાણની લોકાંતરમાંથી આવ્યા પછી પ્રાપ્તિ — મ. 38 4
આત્યંતિક કલ્યાણને પામવા યોગ્યના ગુણ વર્ણન — કા. 7 3
આત્યંતિક કલ્યાણનો હેતુ — વ. 12 1
આત્યંતિક પ્રલયનું રૂપ — મ. 64 2
આત્યંતિક મોક્ષ પામવાનો ઉપાય — પ્ર. 12 1
આધુનિક ઈશ્વરનો અર્થ — અ. 7 1
આનંદ પામવાનું કારણ — પ્ર. 28 1
આનંદ વર્તવાનો હેતુ — પ્ર. 78 2
આપોપાનું ફળ — જે. 1 9
આપોપું કરવાનો પ્રકાર — જે. 1 7
આવરણ કરનારનું વર્ણન — પ્ર. 1 5
આવરણ ટળવાનો ઉપાય — પ્ર. 1 3, પ્ર. 1 5, જે. 1 9
આવરણ વર્ણન — પ્ર. 46 2
આવરણો વર્ણન — પ્ર. 63 6
આશરાનું લક્ષણ — પ્ર. 77 2
આશ્રય કરવાનો પ્રકાર — મ. 62 7
આશ્રય જે તે ભાવે કરવાનો અર્થ — છે. 36 1
આશ્રિતને ધ્યાન આદિ શીખવવાનો પ્રકાર — છે. 13 2
આસુરી થવાનું કારણ અને સમય — વ. 15 2
આજ્ઞાંકિત ગૃહસ્થનું લક્ષણ — પ્ર. 14 1
એકત્વભાવ નિષેધ — પ્ર. 43 1
એકરસ ચૈતન્યનો અર્થ — પ્ર. 24 2
એકાંતિક થવાનો ઉપાય — મ. 49 5, મ. 49 6
એકાંતિક ન કહેવાનો હેતુ — પ્ર. 49 2
એકાંતિકની સંજ્ઞા વર્ણન — પ્ર. 12 17
એકાંતિકનું લક્ષણ — પ્ર. 27 2, પ્ર. 38 1, જે. 1 8
એકાંતિકને ભગવાન ન માનવાનું કારણ — મ. 49 3
ઈ
ઇંદ્રિયાદિથી જુદું પડવાની યુક્તિ — પં. 3 3
ઇંદ્રિયોના અંતને પામવાનો ઉપાય — પ્ર. 65 2
ઇંદ્રિયો પહોંચ્યાં કહેવાનો હેતુ — લો. 7 6
ઇચ્છા તે જ પ્રારબ્ધ થવાનો હેતુ — છે. 13 4
ઈશ્વરનું વર્ણન — સા. 5 1
ઈશ્વરનો વાસ્તવિક ભેદ — પ્ર. 7 1
ઈશ્વરપણાનું વર્ણન — છે. 10 1
ઈશ્વર વાસુદેવ બ્રહ્મરૂપી વર્ણન — પ્ર. 63 4
ઇષ્ટદેવ જાણવાનો પ્રકાર — મ. 1 2
ઇષ્ટદેવથી વિશેષ વર્તવાની રીત — કા. 10 9
ઇષ્ટદેવપણું વર્ણન — વ. 18 16
ઇષ્ટદેવ માનવાની રીત — વ. 18 11
ઋષિ રૂપનો અર્થ — અ. 7 5
ઉ
ઉદ્ધવ નામનો અર્થ —
ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવાનો પ્રકાર — વ. 18 2
ઉદ્ધવ સંપ્રદાયનો અર્થ — વ. 18 1
ઉપદેષ્ટા પોતાને કહેવાનો હેતુ — વ. 18 16
ઉપાધિ જીવ-ઈશ્વરાદિકને ટળવાનો હેતુ — સા. 5 2
ઉપાધિ રહિતપણું શ્રીજીનું — પ્ર. 33 9
ઉપશમ અધિક-ન્યૂન જાણવાનો પ્રકાર — લો. 8 1
ઉપાસના કરવાનો વિવેક — લો. 14 7
ઉપાસના તથા ધર્મની અપેક્ષા વર્ણન — મ. 21 1
ઉપાસનાના ભેદ કરવા યોગ્ય — વ. 18 15
ઉપાસનાના ભેદ પડવાનું કારણ — લો. 4 4
ઉપાસનાના ભેદ વર્ણન — પ્ર. 40 1
ઉપાસના શ્રીજીની પ્રતિપાદન — મ. 29 1
ઉપાસ્યની દૃષ્ટિએ જોવાનો પ્રકાર — પ્ર. 51 1
ઉપાસ્યરૂપ થવાનો પ્રકાર — પ્ર. 51 1
ઊર્ધ્વરેતાપણું આવવાનો હેતુ — પ્ર. 73 4
ઐ
ઐશ્વર્ય ધામનાં વર્ણન — કા. 8 3
ઐશ્વર્યને રસ્તે ચડી જવાનો હેતુ — જે. 4 3
ઐશ્વર્ય પામવાનો ઉપાય — પ્ર. 64 5
ઐશ્વર્ય પ્રાપ્તિ ગૃહી-ત્યાગીને — મ. 25 1
ઐશ્વર્ય વર્ણન — પ્ર. 9 5, પ્ર. 43 2
અં
અંગ નિષ્કામાદિ વર્ણન — પ્ર. 8 10
અંગનો અર્થ — પ્ર. 18 1
અંગ સરખાનું રૂપ — પ્ર. 47 1
અંત:કરણ પહોંચ્યાં કહેવાનું કારણ — લો. 7 6
અંર્તદૃષ્ટિનું પરભાવ તથા અવરભાવમાં રૂપ — મ. 8 1
અંર્તદૃષ્ટિનું લક્ષણ — પ્ર. 1 2, પ્ર. 20 1
અંર્તદૃષ્ટિવાળાને માન આવવાનું કારણ — પ્ર. 56 4
અંતર્યામીપણું પુરુષદ્વારે — પ્ર. 13 3
અંતર્યામીપણું શ્રીજી વિના બીજાનું ન રહેવાનો હેતુ — સા. 5 4
અંત સમે સ્વામિનારાયણ નામોચ્ચાર થવાનો હેતુ — પ્ર. 56 10
અંત સમે સ્વામિનારાયણ નામોચ્ચારણનું ફળ — પ્ર. 56 10
અંધકાર માયાનો વર્ણન — પ્ર. 66 1
અંશ ભક્તને કહેવાનો હેતુ — મ. 8 2
અઅંશ માનવારૂપી ભૂલ — અશ્લ. 1 1
ક
કરામત વાર્તાનું રૂપ — છે. 12 2
કર્તાપણું વર્ણન — જે. 5 1
કર્મ ઉલ્લંઘવાનો ઉપાય — જે. 1 4
કર્મ કરનારને લીન થવાનો હેતુ — જે. 1 2
કર્મ કરવાનો હેતુ — પ્ર. 65 3
કર્મના ફળનું મૂર્તિમાનપણું — કા. 2 1
કર્મનું પ્રાયશ્ચિત્ત લાગવા ન લાગવાનો હેતુ — સા. 14 4
કર્મનો અર્થ — જે. 1 3
કર્મ ફળ ભોગવવાનો હેતુ — પ્ર. 65 3
કર્મ ભૂંડા તથા શુભનું લક્ષણ — છે. 14 1
કર્મ ભૂંડાં નાશ થવાનો ઉપાય — છે. 14 1
કર્મ ભૂંડાંનું રૂપ — પ્ર. 72 1
કલ્યાણ અવળું વરતાયા છતાં થવાનો હેતુ — પં. 6 3
કલ્યાણ કરવાનું કારણ — છે. 34 2
કલ્યાણકારી ગુણ આવવાનો હેતુ — પ્ર. 77 1
કલ્યાણ થવા ન થવાનો હેતુ — મ. 21 1
કલ્યાણ થવાનો ઉપાય — પં. 3 2
કલ્યાણ થવાનો હેતુ — પ્ર. 56 10, પ્ર. 73 4
કલ્યાણ ન થવાનો હેતુ — પ્ર. 42 4, પ્ર. 56 10
કલ્યાણના માર્ગમાંથી ન પડવાનો હેતુ — મ. 4 1, પ્ર. 63 16
કલ્યાણનો અવધિ — પ્ર. 18 3
કલ્યાણનો એક માર્ગ પ્રતિપાદન — લો. 4 4
કલ્યાણનો રસ્તો મુકાઈ જવાનું કારણ — જે. 4 3
કલ્યાણનો હેતુ — પ્ર. 9 4
કલ્યાણ વિસ્મૃતિમાં થવાનું કારણ — પ્ર. 14 4
કસણીનું રૂપ — પ્ર. 61 2
કળિ વર્તતા સમજવાનું સ્થળ — લો. 10 1
કાચ્યપ નિષ્કામાદિકમાં હોય તેનું રૂપ — પ્ર. 63 11
કાન્તિદ્વારે વ્યાપકપણું — પ્ર. 45 2
કામ અધિક નિષેધનું કારણ — લો. 14 6
કામથી માનને ભૂંડું કહેવાનો હેતુ — છે. 27 1
કામાદિક ક્ષીણ પડવાનો ઉપાય — છે. 2 3
કામાદિક નાશ થવાનો ઉપાય — પ્ર. 58 5
કામે કરીને પડવાનો હેતુ — મ. 46 2
કારણ જે તેજ તેના કારણપણે વર્ણન — મ. 31 1
કાર્ય ઇંદ્રિયાદિકે જાણવામાં આવે તે વર્ણન — લો. 7 5
કાળ કઠિનનું રૂપ — પ્ર. 72 1
કાળ, કર્મ ભૂંડું ન કરી શકવાનું કારણ — પ્ર. 72 1
કાળ, કર્મ, માયાનું જોર ન ચાલે તેવું ભક્તનું સાર્મથ્ય વર્ણન — પ્ર. 37 3
કાળ, કર્મ, માયા પ્રીતિ ન ટાળી શકે તેવાનું લક્ષણ — છે. 13 1
કાળનું લક્ષણ — પ્ર. 12 5
કાળનું સાર્મથ્ય — પ્ર. 12 6
કુટુંબીની વિક્તિ — મ. 32 1
કુપાત્રને કાઢી મૂકવાની આજ્ઞા કોને કોને માથે તે — પ્ર. 18 2
કકુપાત્રનો ત્યાગ — પ્ર. 18 1, પ્ર. 36 2
કુસંગનું લક્ષણ — પ્ર. 42 3
કુસંગ લાગે તેવા મોટાનું લક્ષણ — પ્ર. 42 3
કુસંગ સત્સંગમાંથી ઓળખવાનો ઉપાય — પ્ર. 48 2
કુસંગીનું લક્ષણ — પ્ર. 49 2
કૃષ્ણ નામે પોતાનું પ્રતિપાદન — મ. 29 1
કૈવલ્યસ્વરૂપે પ્રગટ થવાની રીત — પ્ર. 63 15
કોપ થવાનું કારણ — પ્ર. 25 6
ક્રોધ કરવાનો હેતુ — છે. 34 1
ક્રોધ ન ઊપજવાનો ઉપાય — છે. 34 1
ક્રોધે કરીને પડવાનો હેતુ — મ. 46 2
ક્રોધે કરીને મન જોડવાનો પ્રકાર — છે. 14 2
ખ
ખીલાનું નિરૂપણ — પ્ર. 32 2
ગ
ગમતામાં વર્તે ન વર્તે તેનું લક્ષણ — પ્ર. 76 1
ગરીબનું લક્ષણ — પ્ર. 27 4
ગરીબને દુ:ખવ્યાનો દંડ — પ્ર. 27 4
ગરીબ ભક્તનું લક્ષણ — પ્ર. 62 4
ગુણ આવવાનો હેતુ — પ્ર. 67 1, છે. 24 1
ગુણ કલ્યાણકારી વર્ણન — પ્ર. 62 1
ગુણ છતાં ન ગમવાનો હેતુ — પ્ર. 37 1
ગુણબુદ્ધિવાળાનું લક્ષણ — પ્ર. 56 2
ગુણ રૂડા ન આવવાનો હેતુ — લો. 5 2
ગુણ લેવા ન લેવાનો વિવેક — લો. 5 2
ગુણવ્રતાદિ વર્ણન — પ્ર. 37 1
ગુણ શુભ જવાનું કારણ — પ્ર. 25 6
ગુણાતીત શબ્દનો અર્થ — પ્ર. 42 2, સા. 9 1, સા. 11 6, કા. 7 2, છે. 31 6
ગુરુ જાણવાનો પ્રકાર — મ. 1 2, છે. 2 9
ગુરુદ્રોહી જાણવાનો હેતુ — પ્ર. 36 2
ગુરુ પરંપરા વર્ણન — વ. 18 5
ગુરુ પોતાને કહેવાનો હેતુ — વ. 18 16
ગુરુરૂપ શ્રીજીમહારાજને કહેવાનો હેતુ — છે. 2 7
ગુરુ શ્રીજીએ કરવાનો હેતુ — વ. 18 7
ગૃહસ્થને ચાંદ્રાયણ કરવાનો હેતુ — પ્ર. 36 2
ગૃહસ્થને દ્રવ્યાદિક છ વાનાનું રૂપ — છે. 38 1
ગૃહસ્થમાં પ્રારબ્ધથી રહેવાનું લક્ષણ — પ્ર. 2 1
ગૃહસ્થોને વૈભવ ન્યૂન ભોગવવાની રીત — પ્ર. 74 3
ગૃહી આજ્ઞાનુસારીનું લક્ષણ — પ્ર. 2 1
ગોખ-જરૂખા આદિક અક્ષરધામમાં કહેવાનો હેતુ — અ. 6 6
ગોપાળાનંદ સ્વામી આદિકને બંધન થાય એમ કહેવાનો હેતુ — છે. 33 1
ગોપાળાનંદ સ્વામીનું સર્વથી અધિકપણું વર્ણન — મ. 62 5
ગોપાળાનંદ સ્વામીને નિજધામના પાર્ષદોથી અધિક કહેવાનો હેતુ — છે. 21 4
ગોપાળાનંદ સ્વામીને મિષે સાધનિકની પ્રીતિ વર્ણન — મ. 56 2
ગોપીઓને ગુણાતીત કહેવાનો હેતુ — સા. 15 1
ગોલોક ને પ્રકૃતિપુરુષના સુખમાં ભેદ — લો. 17 4
ગોલોકનો અર્થ —
ગોલોક શબ્દે કરીને અક્ષરધામનું વર્ણન — મ. 19 2
ઘ
ઘટી જવાનો ઉપાય — લો. 5 2
ઘાટ ટાળવાનો ઉપાય — લો. 5 1
ચ
ચતુર્ભુજ અવતાર અવતારી ભેદ — લો. 18 2
ચમત્કારી વાત વર્ણન — છે. 17 1
ચરિત્રનું ગાન કરવાની આજ્ઞા — મ. 29 1
ચરિત્ર જાણવાની રીત — મ. 58 2
ચંડાળ કહેવાનો હેતુ — પ્ર. 56 10
ચંદ્રના દૃષ્ટાંતનો હેતુ — લો. 13 5
ચાલોચાલ ભક્તનું લક્ષણ — પ્ર. 49 2
ચિત્તનું લક્ષણ — પ્ર. 12 7
ચિત્તમાં બ્રહ્માંડ જાણવાનો પ્રકાર — કા. 4 1
ચિદઘન તેજનું વર્ણન — કા. 7 1
ચિદાકાશનું રૂપ — પ્ર. 46 1
ચિંતવન કરનારને ફળ — મ. 49 12
ચિંતામણિનો અર્થ — પ્ર. 14 3
ચૈતન્ય પ્રકૃતિનો અર્થ — મ. 66 2
ચૈતન્ય મૂર્તિમાન થવાનો હેતુ — પ્ર. 37 5
ચોરાશીનું રૂપ — મ. 49 12
છ
છકી ગયેલનું લક્ષણ — પ્ર. 25 6
છેટું ન રહેવાનો હેતુ — સા. 10 2
જ
જગત શબ્દનો અર્થ — પ્ર. 44 3
જંગમનો અર્થ — પ્ર. 8 4
જનકને શુકજીના ગુરુ કહેવાનો હેતુ — વ. 20 1
જન્મ ધરવા ન ધરવાનો હેતુ — વ. 1 1
જન્મ ધરવા પડ્યાનો હેતુ — મ. 4 4
જન્મમરણ ટળવા ન ટળવાનો હેતુ — અ. 3 2
જન્મમરણ થવા ન થવાનું કારણ — છે. 5 2
જન્મમરણ થવાનું કારણ — છે. 34 2
જન્મમરણથી મુકાવાનો હેતુ — મ. 49 12
જન્માંતરે ધામમાં જવાનો હેતુ — લો. 7 1
જીવ કાળો, ગોરો, લાંબા, ટૂંકાનું લક્ષણ — મ. 53 1
જીવ નામે શ્રીજીએ પોતાને કહેવાનો હેતુ — મ. 13 3
જીવનું ગુણમય તથા નિર્મળપણું — કા. 4 2
જીવ બગડવાનો હેતુ — જે. 4 3
જીવને આવરણ સહિત ને રહિત કહેવાનો હેતુ — મ. 57 1
જીવને કાળ, કર્મ, માયા નાશ નથી કરી શક્તાં તે — મ. 50 4
જીવને તુચ્છ કહેવાનો હેતુ — લો. 13 1
જીવને દેહ છતાં દેહને અંતે સાકાર થવાની રીત — મ. 38 1
જીવને બ્રહ્માનંદ સ્વામીએ સાકાર કહેવાનો હેતુ — મ. 66 1
જીવને સમગ્ર દેખવાનો પ્રકાર — લો. 15 1
જીવને સાકાર થવાનો ઉપાય — મ. 49 4
જીવનો વાસ્તવિક ભેદ — પ્ર. 7 1
જીવમાં નિવાસ કરવાનો હેતુ — કા. 4 1
જીવમાં નિવાસ કરવાનો હેતુ — છે. 37 1
જીવવાની ઇચ્છા રાખવાનો હેતુ — મ. 62 6
જીવ શબ્દથી પોતાને કહેવાનો હેતુ — મ. 56 1, છે. 21 2
જીવ શબ્દનો અર્થ — મ. 50 1
જીવાત્મા પહોંચ્યો કહેવાનો હેતુ — લો. 7 6
જેતલપુરની પ્રશંસા — જે. 5 3
જેવે રૂપે ભગવાન મળવાનો નિર્ણય — છે. 16 3
ત
તત્ત્વ ગ્રહણ કરવાનો પ્રકાર — મ. 13 9
તત્ત્વનું સાકારપણું — પ્ર. 12 10
તત્ત્વે સહિત ને રહિત કહેનારને પાપી કહેવાનું કારણ — મ. 17 1
તદાત્મકપણાનું લક્ષણ — મ. 14 1
તન અર્પણ કરવાની રીત — છે. 13 4
તપ વર્ણન — પ્ર. 74 2
તેજદ્વારે દર્શન થવાનો પ્રકાર — પ્ર. 64 4
તેજદ્વારે પામવાની રીત — પ્ર. 1 5
તેજદ્વારે વ્યાપવાની રીત — પ્ર. 45 2, પ્ર. 78 4, લો. 15 3
તેજદ્વારે સર્વાત્માપણું વર્ણન — પ્ર. 45 2
તેજનું ઉત્તરોત્તર સમર્થ અસમર્થપણું વર્ણન — પ્ર. 64 2
તેજનું ઉત્તરોત્તર દૃષ્ટા, શરીરી ને આત્માપણું વર્ણન — પ્ર. 64 3
તેજનું કારણપણું પ્રતિપાદન — મ. 31 2
તેજનું ન્યૂનાધિકપણું વર્ણન — પ્ર. 63 10
તેજને આત્મા, બ્રહ્મ અને અક્ષરધામ કહ્યું છે — પ્ર. 21 3
તેજને કાર્યપણે પ્રતિપાદન — છે. 31 3
તેજને ધામ કહ્યું છે — પ્ર. 1 6
તેજને ધામરૂપે કહેવાનું કારણ — અ. 6 4
તેજને વિલક્ષણપણે દેખાવાનું કારણ — પ્ર. 63 10
તેજને શુદ્ધ ચૈતન્ય કહેવાનો હેતુ — મ. 30 1
તેજ મૂર્તિને આધારે રહે છે — મ. 42 2
તેજ મૂળ અક્ષરનું કારણ કહ્યું છે — પ્ર. 1 4
તેજ રૂપ અક્ષરધામમાં બ્રહ્માંડને રહેવાનો પ્રકાર — લો. 12 3
ત્યાગનું પ્રતિપાદન — પ્ર. 74 7
ત્યાગી-ગૃહીને દેહાભિમાન તથા વિષય ભોગવવાનો વિવેક — છે. 18 1
ત્યાગીને ચાળે ચડ્યા ન ચડ્યા કહેવાનો હેતુ — મ. 52 1
ત્યાગીને દ્રવ્યનો નિષેધ — પ્ર. 36 2
ત્યાગીને દ્રવ્યાદિક છ વાનાની વાસનાનું રૂપ — છે. 38 1
ત્યાગીને વૈભવ ન્યૂન ભોગવવાની રીત — પ્ર. 74 3
ત્યાગીનો ધર્મ વર્ણન — સા. 9 3
ત્યાગી પાપીનું લક્ષણ — પ્ર. 36 1
થ
થાંભલાને બાથ લેવાનો હેતુ —
દ
દંડ દેવાનું કારણ —
દંભીનું લક્ષણ —
દશ નામ શ્રીજીનાંની વિગત —
દર્શન થવાનો ઉપાય —
દર્શન પરમાત્માનું થવાનું કારણ — અ. 1 3
દર્શનાદિકનું ફળ વર્ણન — સા. 5 3
દહર વિદ્યાનું લક્ષણ — પ્ર. 46 3
દાસત્વપણાનું લક્ષણ — વ. 3 2
દિવ્ય અવયવ થવાનો હેતુ — પ્ર. 51 3
દિવ્ય દેહની પ્રાપ્તિનો હેતુ — પ્ર. 45 2
દિવ્યભાવ મનુષ્યભાવનું એકત્વપણું વર્ણન — પ્ર. 45 2
દિવ્ય મૂર્તિમાન થવાનો હેતુ — પ્ર. 45 2
દિવ્યપણું પ્રતિપાદન — પ્ર. 8 3, કા. 1 3
દિવ્યાકાર પ્રતિપાદન — પ્ર. 45 2
દીવા જેવા મોટા પુરુષનું લક્ષણ — વ. 3 3
દુ:ખનો અંત ન આવવાનું કારણ — પ્ર. 14 4
દુ:ખ પામવાનો હેતુ — પ્ર. 36 2
દુ:ખિયા રહેવાનો હેતુ — જે. 3 2
દુષ્ટ વાસનાનું રૂપ — જે. 3 1
દૃઢતા ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ને અતિ ઉત્તમનું લક્ષણ — પ્ર. 55 1
દૃશ્ય તથા દૃષ્ટાનું વર્ણન — પ્ર. 64 5
દૃશ્યપણું ઉત્તરોત્તર વર્ણન — પ્ર. 64 3
દૃષ્ટાદૃશ્યનો પરોક્ષશાસ્ત્ર પ્રમાણે સિદ્ધાંત વર્ણન — પ્ર. 64 5
દૃષ્ટા નામનો અર્થ —
દૃષ્ટાપણું ઉત્તરોત્તર વર્ણન —
દૃષ્ટિગોચર થવાનો હેતુ — પ્ર. 45 2
દેવતાનું વર્ણન — પ્ર. 37 6
દેવતાનો અર્થ — પ્ર. 56 5
દેવતુલ્યનો અર્થ — કા. 9 2
દેવને વિષે અવતાર દ્વારે પ્રગટ થવાનું પ્રયોજન — મ. 19 3
દેવમાં અવતાર ધરવાનો હેતુ — પં. 4 2
દેવ શબ્દનો અર્થ — પ્ર. 67 1
દેશકાળ કઠણનું રૂપ — પ્ર. 2 3
દેશકાળાદિક ભૂંડા રૂડા વર્ણન — પ્ર. 29 1
દેશકાળાદિક આઠનાં લક્ષણ — લો. 12 4
દેહ છતાં દિવ્ય થવાનો પ્રકાર — કા. 1 3
દેહ છતાં ધામને પામવાનો હેતુ — લો. 7 1
દેહ છતાં બદરિકાશ્રમમાં જવાનો ઉપાય — કા. 10 1
દેહને દિવ્ય માનવાનો નિષેધ — લો. 11 2
દેહ મૂક્યો ક્યારે કહેવાય — પ્ર. 1 9
દેહ વ્યવહારનું લક્ષણ —
દેહાંતે ધામને પામવાનો હેતુ — લો. 7 1
દૈવી થવાનું કારણ અને સમય વર્ણન — વ. 15 2
દૈત્યોને માર્યા તે વર્ણન —
દોષ શ્રીજીમાં દેખવાનું કારણ — પ્ર. 24 5
દ્રોહ કરવાથી જીવ નાશ પામે તેવા ભક્તનું લક્ષણ — છે. 12 1
દદ્રોહ થવાનો પ્રકાર — વ. 11 1
દ્રોહ થવાનો હેતુ — પ્ર. 45 2
દ્વિપરાર્ધનું રૂપ — પ્ર. 12 14
દ્વિભુજ અવતાર અવતારી ભેદ વર્ણન — લો. 18 2
ધ
ધન અર્પણ કરવાની રીત — છે. 13 4
ધર્મકુળના સ્થાપનની રીત — વ. 18 8
ધર્મકુળનો અર્થ — પ્ર. 1 8
ધર્મ ત્યાગ કરવા યોગ્યની વ્યવસ્થા — વ. 5 2
ધર્મના અંગવાળાને કામાદિકના સંકલ્પ ટાળ્યાનો વિચાર — છે. 2 4
ધર્મનિષ્ઠથી ઉપાસકનું અધિકપણું વર્ણન — મ. 35 3
ધર્મ નિષ્ઠાનું રૂપ — મ. 16 1
ધર્મનું રૂપ — મ. 26 1
ધર્મનું લક્ષણ — પ્ર. 75 1
ધર્મનું સ્વરૂપ તથા ફળ — લો. 9 1
ધર્મ ને ભક્તિ સાથે ન રાખી શકાય તેવો આપત્કાળ — મ. 4 1
ધર્મમાં કસર દેખાવાનો હેતુ — છે. 14 3
ધર્મમાંથી ન પડે એવી ઉપાસનાનું રૂપ — મ. 27 3
ધામ તેજ વાચક — પ્ર. 12 12
ધામની મૂર્તિનો અર્થ — છે. 31 6
ધામનું નિરાકારપણું — પ્ર. 71 4
ધામને પામવાનો વર — મ. 29 1
ધામને વિષે સદા સાકાર વિરાજમાન — પ્ર. 45 2
ધામનાં વિશેષણો — પ્ર. 12 16
ધામ પુરુષાદિનાં વર્ણન — સા. 1 1
ધામમાં જવાનો હેતુ — મ. 47 3
ધામમાંથી આવેલા મુક્તનું લક્ષણ — જે. 1 8
ધામમાં પ્રીતિ નિષેધ — પ્ર. 73 6
ધામ વૈકુંઠાદિ જાણવાની વિક્તિ — અ. 7 3
ધામ શબ્દનો અર્થ — પ્ર. 7 3
ધામ શબ્દથી કોને કોને કહેવાય — પ્ર. 7 4
ધામ શબ્દ મૂર્તિવાચક — પં. 7 1
ધામ સમજવાની રીત — મ. 28 3
ધામસ્થ ભૂમિસ્થ સ્વરૂપનું એકત્વપણું — પ્ર. 45 2, પ્ર. 68 1
ધામાંતર વર્ણન — સા. 10 1
ધ્યાન અન્ય દેવનું કરવાનો નિષેધ — મ. 19 5
ધ્યાન અવરભાવ તથા પરભાવમાં કરવાનો પ્રકાર — મ. 19 4
ધ્યાન કરવાના શ્રેષ્ઠ-કનિષ્ઠ ઉપાય — અ. 1 1
ધ્યાન કરવાનો પ્રકાર — લો. 11 4
ધ્યાન કરવાનો વિવેક — સા. 12 3
ધ્યાન થવા યોગ્ય અધિકારીનું વર્ણન — મ. 35 1
ધ્યાન મુક્તોએ સહિત પ્રતિપાદન — પ્ર. 5 1
ધ્યાનમાં અધિક-ન્યૂનપણું — છે. 31 2
ધ્યાનમાં આવરણ કરનાર — પ્ર. 1 3
ધ્યાનમાં મૂર્તિ સમગ્ર દેખાવા ન દેખાવાનો હેતુ — અ. 1 1
ધ્યાન વિક્ષેપે રહિત ન થાવાનું કારણ — પ્ર. 22 1
ધ્યાન શ્રીજીમહારાજ વિના નિષેધ — મ. 49 9
ધ્રુવજી આદિ ચારના દૃષ્ટાંતનો સિદ્ધાંત — પ્ર. 56 12
ન
નરકનો અર્થ — મ. 49 12
નરનારાયણ નામનો અર્થ — પ્ર. 8 7
નરનારાયણ નામે પોતાનું વર્ણન — કા. 10 9, મ. 21 4, જે. 5 2
નરનારાયણ નામે પ્રગટ થયા કહેવાનું કારણ — અ. 6 2
નરનારાયણ નામે શ્રીજીમહારાજને કહેવાનું કારણ — અ. 4 3
નરનારાયણ શાપ નિમિત્તે પધારવાપણું —
નાદ અક્ષર બ્રહ્માત્મક વર્ણન — સા. 6 4
નાદનું રૂપ — પ્ર. 24 4
નાદ વર્ણન — પ્ર. 25 4
નારકી થવાનો હેતુ — પ્ર. 64 6
નારદ સનકાદિક નામનો અર્થ — પ્ર. 24 6
નારદ સનકાદિક પરોક્ષ-પ્રત્યક્ષ વર્ણન — પ્ર. 32 1
નારાયણ નામે જેને જેને કહેવાય તે વર્ણન — વ. 2 5
નારાયણનો અર્થ — વ. 2 2
નાસ્તિક કહેવાનો હેતુ — પ્ર. 56 10
નાસ્તિકપણું આવવાનો હેતુ — પ્ર. 68 1
નાસ્તિકપણું જવાનું કારણ — અ. 1 3
નાસ્તિકપણું જવાનું કારણ — અ. 1 3
નિયમ તથા તે જાણવાના ગ્રંથ — મ. 61 1
નિયમ જાણવાનાં શાસ્ત્ર વર્ણન — વ. 18 10
નિરન્ન મુક્ત નામે મુક્તનું વર્ણન — મ. 48 1
નિરન્ન મુક્તની ઉપમા દેવાનો હેતુ — મ. 8 3
નિરાકાર અક્ષરબ્રહ્મથી શ્રીજીમહારાજને પર કહેવાનો હેતુ — પ્ર. 71 1
નિરાકારવાદીની સમજણમાં ન્યૂનતા વર્ણન — મ. 35 4
નિર્ગુણપણું પુરુષ, બ્રહ્મ, અક્ષર ને પુરુષોત્તમના તેજનું — પ્ર. 33 3
નિર્ગુણ બ્રહ્મસત્તાનું લક્ષણ — મ. 14 1
નિર્ગુણ વાસુદેવ સ્વરૂપ વર્ણન — લો. 7 4
નિર્ગુણ સ્વરૂપનું અક્ષરાદિકના આત્માપણે પ્રતિપાદન — કા. 8 1
નિર્બીજ સાંખ્યયોગનાં લક્ષણ — છે. 36 3
નિર્ભયનો હેતુ — પ્ર. 45 2
નિર્વાસનિકનું લક્ષણ — પ્ર. 73 5
નિર્વાસનિક થવાનો ઉપાય — મ. 47 3
નિર્વિકાર સમજવાની રીત — પ્ર. 33 9
નિર્વિકલ્પ સમાધિનું રૂપ — મ. 14 1
નિર્વિકલ્પ સ્થિતિવાનનાં લક્ષણ — પ્ર. 42 1
નિવૃત્તિ કર્મનું લક્ષણ — જે. 1 1
નિવૃત્તિમાર્ગવાળા ત્યાગીને ભગવાન તથા ભક્તની સેવા સંબંધી ક્રિયામાં વિકાર થવાનો હેતુ — વ. 17 1
નિશ્ચય ઇંદ્રિયો અંત:કરણ જીવમાં હોય તેનું લક્ષણ — કા. 1 2
નિશ્ચય ઇંદ્રિયો અંત:કરણ જીવમાં હોય તેનું લક્ષણ — કા. 1 2
નિશ્ચય ઉત્કૃષ્ટ થવાનો હેતુ — લો. 12 4
નિશ્ચય નિર્વિકલ્પના ત્રણ ભેદ — લો. 12 1
નિશ્ચય નિર્વિકલ્પમાં અતિ ઉત્તમનું લક્ષણ — લો. 12 1
નિશ્ચયનું રૂપ — પ્ર. 25 1, સા. 12 1
નિશ્ચયનું લક્ષણ — પ્ર. 51 3, મ. 61 2
નિશ્ચય પરિપક્વનું લક્ષણ — મ. 9 3
નિશ્ચય પાકાનું લક્ષણ — લો. 18 6
નિશ્ચય મધ્યમ તથા કનિષ્ઠની સમજણ — લો. 12 2
નિશ્ચય માહાત્મ્ય જ્ઞાને સહિતવાળા હરિજનનાં નામ — લો. 3 1
નિશ્ચય સવિકલ્પના ત્રણ ભેદ — લો. 12 1
નિષ્કામને ન્યૂનતા ટળવાનો ઉપાય — કા. 10 6
નિષ્કામ ભક્તની પ્રાપ્તિ વર્ણન — કા. 10 4, મ. 67 1, અ. 7 4
નિષ્કામીનું લક્ષણ — પ્ર. 73 1
નિષ્ઠા પારકીનું લક્ષણ — મ. 9 2
પ
પક્ષ ભગવાન તથા ભક્તનો રાખવાનો પ્રકાર — છે. 7 2
પક્ષ રાખવા યોગ્ય ભક્તનું લક્ષણ — મ. 61 3
પડવા-આખડવાનો અર્થ — છે. 24 1
પડવાનો હેતુ — લો. 17 2
પતિતનું લક્ષણ — પ્ર. 27 6
પતિવ્રતાપણું નાશ પામવાનો હેતુ — છે. 16 1
પતિવ્રતાપણું પ્રતિપાદન — લો. 11 5
પરપણું શ્રીજીનું વર્ણન — પ્ર. 33 9, પ્ર. 71 1
પરમ એકાંતિક થવાનો ઉપાય — સા. 5 2, મ. 49 7
પરમ એકાંતિકનું લક્ષણ — પ્ર. 63 13, મ. 49 6
પરમ એકાંતિકને ભગવાનની ઉપમા દેવાનો હેતુ — વ. 3 4
પરમ એકાંતિકની સંજ્ઞાવર્ણન — પ્ર. 12 17
પરમ એકાંતિકની સ્થિતિ પામવાનો ઉપાય — પ્ર. 32 2, લો. 11 4
પરમ એકાંતિકની સ્થિતિ વર્ણન — પ્ર. 43 1, પ્ર. 64 4
પરમ કલ્યાણ થવાનો હેતુ — પ્ર. 45 2, મ. 13 14
પરમ ચિંતામણિનો અર્થ — પ્ર. 14 3
પરમધામ વર્ણન — પ્ર. 63 1
પરમપદનું અધિકપણું — પ્ર. 56 7
પરમપદનું લક્ષણ — પ્ર. 56 5
પરમપદનો અર્થ — સા. 9 2
પરમભાવે જાણવાનો પ્રકાર — લો. 18 3
પરમાત્માપણું ઉત્તરોત્તર વર્ણન — પ્ર. 64 3
પરમાત્મા સમજવાનો વિવેક — પ્ર. 56 6
પરમેશ્વરપણે શ્રીજીનું વર્ણન — છે. 10 1
પરાર્દ્ધનું રૂપ — પ્ર. 12 14
પરિપક્વનિશ્ચયનું લક્ષણ — પ્ર. 61 1
પરોક્ષ-પ્રત્યક્ષ કહેવાનો હેતુ — લો. 7 3
પરોક્ષ-પ્રત્યક્ષનું એકત્વપણું — છે. 2 7
પરોક્ષરૂપ જાણવાની રીત — વ. 18 13
પરોક્ષ શાસ્ત્રના પ્રતિપાદનનો હેતુ — મ. 35 2
પરોક્ષ શાસ્ત્રની સમજણ વર્ણન — પ્ર. 64 5
પરોણા અવતારોને જાણવાનો હેતુ — છે. 16 2
પશુ જેવાનું લક્ષણ — પ્ર. 21 2
પાતર્યોનો અર્થ — પ્ર. 55 3
પાદ્મકલ્પનું રૂપ — પ્ર. 13 2
પાપ બળવા ન બળવાનો હેતુ — મ. 62 1
પામરનું લક્ષણ — પ્ર. 27 6
પાર્ષદોને અક્ષરધામના કહેવાનો હેતુ — છે. 21 3
પાર્ષદોને ગોલોકાદિકના જેવા કહેવાનો હેતુ — છે. 21 3
પુણ્ય ભારેનું લક્ષણ — પ્ર. 55 2
પૂરા જ્ઞાનીનું લક્ષણ — પ્ર. 52 1
પુરુષ કોને જાણવા — પ્ર. 13 1
પુરુષનું રૂપ મોટું કહેવાનો હેતુ — પ્ર. 63 10
પુરુષને પુરુષોત્તમપણે વર્ણન કરનાર શાસ્ત્ર — મ. 31 8
પુરુષ ને પુરુષોત્તમમાં ભેદનું તારતમ્યપણું વર્ણન — મ. 31 10
પુરુષનાં લક્ષણ — પ્ર. 12 3
પુરુષાદિકના અધિક ન્યૂન ભેદ વર્ણન — સા. 17 4
પુરુષોત્તમનો અર્થ — પ્ર. 8 7
પુરુષોત્તમરૂપ થવાનો પ્રકાર — કા. 1 3
પૃથ્વી પર શ્રીજીને પધારવાનો હેતુ — પ્ર. 78 1
પોતાનું સ્વરૂપ ન સમજાયાનો હેતુ — મ. 32 2
પોતાને મિષે સિદ્ધ મુક્તની સ્થિતિ વર્ણન — મ. 50 3
પંચરાત્ર સિદ્ધાંત સ્વમતે વર્ણન — પ્ર. 52 1
પંચમહાપાપીને ધામ પામવાનો હેતુ — મ. 46 4
પંડ કુશળ રહેવાનો ઉપાય — પ્ર. 18 1
પંડનો અર્થ — પ્ર. 18 1
પાંચ વાર્તાનું અનુસંધાન — છે. 30 2
પ્રકાશ અધિક-ન્યૂન દેખાવાનો હેતુ — પ્ર. 71 6
પ્રકાશ કિંચિતનું વર્ણન — પ્ર. 71 5
પ્રકાશના ભેદ તારાચંદ્રને દૃષ્ટાંતે વર્ણન — પ્ર. 45 2
પ્રકાશનો અર્થ — પ્ર. 24 4
પ્રકાશ વર્ણન — પ્ર. 25 4
પ્રકાશ સમગ્રનું વર્ણન — પ્ર. 71 5
પ્રકૃતિ કોને જાણવી — પ્ર. 13 1
પ્રકૃતિનું લક્ષણ — પ્ર. 12 4
પ્રકૃતિ પુરુષનો અર્થ — કા. 10 2
પ્રકૃતિપુરુષમાં તથા બ્રહ્માંડમાં આવ્યાનો પ્રકાર — મ. 4 2
પ્રકૃતિપુરુષોનાં ધામો વર્ણન — કા. 10 7
પ્રગટ થવાનો હેતુ — લો. 7 3
પ્રગટપણું પ્રતિમાદ્વારે નિરૂપણ — પ્ર. 23 1
પ્રગટપણું વર્ણન —
પ્રગટ-પરોક્ષ નરનારાયણનું નિરૂપણ — પ્ર. 56 11
પ્રણવનું રૂપ — પ્ર. 24 4
પ્રતિમા તથા મનુષ્યરૂપ-દિવ્યરૂપનું એકત્વપણું — લો. 7 2
પ્રતિમાથી મુક્તને અધિક કહ્યાનું કારણ — વ. 10 2
પ્રતિમાથી મુક્તને ઊંચે નંબરે ગણવાનું કારણ — મ. 49 10
પ્રતિમાનું દિવ્યપણું — પ્ર. 14 6
પ્રતિમાનું ધ્યાન પ્રતિપાદન — લો. 11 3
પ્રતિમાનું પરોક્ષમાં ન્યૂનપણું — પ્ર. 9 4
પ્રતિમાનું પ્રત્યક્ષપણું — છે. 2 9
પ્રતિમામાં નાસ્તિકપણું ન આવવાનું કારણ — પ્ર. 68 1
પ્રતીતિ લેવાવવાને અર્થે ધારેલાં રૂપ વર્ણન — વ. 18 15
પ્રત્યક્ષ જાણવાની રીત — પ્ર. 9 4
પ્રત્યક્ષ જાણવાનો પ્રકાર — મ. 49 1
પ્રત્યક્ષને ઓળખવાનો પ્રકાર — મ. 21 2
પ્રત્યક્ષનો નિર્ણય — પ્ર. 31 2
પ્રત્યક્ષપણું પ્રતિપાદન — લો. 7 7
પ્રત્યક્ષપણું વર્ણન — પ્ર. 45 2, પ્ર. 59 1, પ્ર. 63 1
પ્રત્યક્ષ પરોક્ષનો નિર્ણય — પ્ર. 59 2
પ્રત્યક્ષ મળ્યાનો અર્થ — મ. 57 2
પ્રત્યક્ષરૂપ જાણવાની રીત — વ. 18 13
પ્રદ્યુમ્નને વૈરાજ નામે કહેવાનો હેતુ — સા. 6 1
પ્રમાદ ટાળવાનો ઉપાય — સા. 14 3
પ્રમાદનું રૂપ — સા. 14 2
પ્રવૃત્તિ કર્મનું લક્ષણ — જે. 1 1
પ્રવૃત્તિ વિસારવાની રીત — મ. 22 2
પ્રસન્નતા ન થવાનું કારણ — જે. 3 2
પ્રસન્નતાનો ઉપાય — પ્ર. 4 1
પ્રસન્ન થવાનો હેતુ — પ્ર. 56 10, પ્ર. 73 1, કા. 6 1
પ્રસંગનું રૂપ — પ્ર. 42 4
પ્રારબ્ધ ભૂંડાં તથા રૂડાનું લક્ષણ — પ્ર. 58 3
પ્રીતિ કરવાનો વિવેક — લો. 14 7
પ્રીતિ થવાનો ઉપાય — પ્ર. 59 3
પ્રીતિનું બળ જણાવાનું કારણ — પ્ર. 59 3
પ્રીતિ બ્રહ્મરૂપ કહેવાનો હેતુ — મ. 43 1
પ્રીતિમાં શીથળપણું દેખાડવાનો હેતુ — છે. 14 3
પ્રીતિ સાધારણ-અસાધારણનો નિષેધ — પ્ર. 19 1
પ્રેમલક્ષણા ભક્તિનું લક્ષણ — પ્ર. 56 8
પ્રેમલક્ષણા સામાન્યનું રૂપ — પ્ર. 56 4
પ્રેમીનું લક્ષણ — કા. 5 1
પ્રેરણા અક્ષરાદિકને કરવાનો પ્રકાર — મ. 31 3
પ્રેરણાનો સૃષ્ટિ સમે અનુક્રમ — પ્ર. 41 3
ફ
ફળપ્રદાતાપણું ભગવાનનું — પ્ર. 65 3
બ
બદ્ધજીવનું લક્ષણ — સા. 5 1
બરોબર વર્તવાનો અવધિ — લો. 6 3
બત્રીશ લક્ષણ સાધુનાં વર્ણન — પ્ર. 77 3
બાહ્ય દૃષ્ટિનું રૂપ — પ્ર. 1 2, મ. 8 1
બાહ્યદૃષ્ટિવાળાને ધામ છેટું રહેવાનો હેતુ — સા. 10 2
બીક શ્રીજીમહારાજને રાખવાનો હેતુ — મ. 55 1
બીજબળ થવાનો હેતુ — સા. 5 3
બીજબળનું લક્ષણ — પ્ર. 55 2
બંધન થવાનો હેતુ — વ. 17 1
બ્રહ્મ, અન્નમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય દેહ વર્ણન — લો. 7 9
બ્રહ્મચર્યથી પ્રાપ્તિ વર્ણન — મ. 33 1
બ્રહ્મચર્યનું રૂપ — પ્ર. 73 1
બ્રહ્મચર્યવ્રત પ્રતિપાદન — મ. 33 1
બ્રહ્મચર્યવ્રતવાળા પર પ્રસન્નતા વર્ણન — મ. 33 1
બ્રહ્મજ્યોતિનો નિર્ણય — કા. 8 4
બ્રહ્મનામે મૂળપુરુષને કહ્યા છે — પ્ર. 63 8
બ્રહ્મની કોટીઓ વર્ણન —
બ્રહ્મનું પરબ્રહ્મના પ્રકાશપણે વર્ણન — મ. 3 2
બ્રહ્મને રૂપ મોટું કહેવાનો હેતુ — પ્ર. 63 10
બ્રહ્મને કિરણ કહેલ છે — પ્ર. 41 1, પ્ર. 45 2
બ્રહ્મને મૂળપુરુષનું ઉપરીપણું વર્ણન — કા. 10 3
બ્રહ્મને શક્તિ કહેલ છે — પ્ર. 45 2
બ્રહ્મનો અર્થ — પ્ર. 63 7, કા. 10 2
બ્રહ્મનો દરજ્જો વર્ણન — સા. 17 4
બ્રહ્મનો મનન દ્વારાએ સંગ કરવાનો પ્રકાર — મ. 31 4
બ્રહ્મનાં ધામ વર્ણન — કા. 10 7
બ્રહ્મપુરનો અર્થ — પ્ર. 74 5
બ્રહ્મ ભૂમાપુરુષને કહ્યા છે — પ્ર. 66 3
બ્રહ્મમય દેહ પામવાનો ઉપાય — પ્ર. 1 8
બ્રહ્મમાં અધિકપણું મનાવાનો હેતુ — પ્ર. 73 10
બ્રહ્મમાં લીન થાય ને નીકળે તે બ્રહ્મનો અર્થ — વ. 7 1
બ્રહ્મરૂપ થવાનો ઉપાય — પ્ર. 1 1
બ્રહ્મરૂપ થવાનો મૂર્તિની ઉપાસના વિના નિષેધ — છે. 36 2
બ્રહ્મરૂપ માનવાનો પ્રકાર — પ્ર. 25 3
બ્રહ્મરૂપ સમજવાની દૃષ્ટાંતે સહિત રીત — લો. 14 7
બ્રહ્મ શબ્દ કૃષ્ણવાચક — પ્ર. 45 2
બ્રહ્મ શબ્દ તેજવાચક — પ્ર. 45 2
બ્રહ્મ શબ્દનો અર્થ — પ્ર. 39 1, પ્ર. 39 2
બ્રહ્મ શબ્દ શ્રીજીમહારાજ વાચક —
બ્રહ્મ શ્રીજીમહારાજને કહેવાનો હેતુ — અ. 4 2
બ્રહ્મસત્તાનો અર્થ — કા. 1 5
બ્રહ્મસુષુપ્તિ વર્ણન — પ્ર. 64 6
બ્રહ્મસ્વરૂપનો અર્થ — પ્ર. 42 1, પ્ર. 71 3, પ્ર. 73 9
બ્રહ્મા જેવાનાં લક્ષણ — પ્ર. 33 2
બ્રહ્માદિકને પ્રાર્થના કરવાની રીત — પં. 4 1
બ્રહ્માદિકનો અર્થ — પ્ર. 8 2
બ્રહ્માદિક લોક પામવાનો હેતુ — મ. 38 4
બ્રહ્માનો અર્થ — સા. 1 1, મ. 22 5, મ. 59 1
બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછવાનો હેતુ — પ્ર. 49 1
બ્રહ્મા મૂળઅક્ષરને કહેવાનું કારણ — છે. 2 6
બ્રહ્મા મૂળઅક્ષર રૂપી — પ્ર. 72 4
બ્રહ્માંડ અક્ષરરૂપી વર્ણન — પ્ર. 63 10, પ્ર. 73 8
બ્રહ્માંડની ઉત્તરોત્તર ગણના વર્ણન — પ્ર. 72 3
બ્રહ્માંડને રહેવાનો પ્રકાર — લો. 2 2
બ્રહ્માંડને રહેવાનો પ્રકાર — લો. 2 2
બ્રહ્માંડ મૂળપુરુષરૂપી વર્ણન — પ્ર. 63 4
બ્રહ્માંડ સર્વે દિશામાં સરખાં દેખાવાનું કારણ — મ. 42 4
બ્રહ્માંડોને અક્ષરધામમાં રહેવાની વિક્તિ — મ. 42 4
બ્રહ્માંડોના સુખનું તુચ્છપણું વર્ણન — વ. 16 1
બ્રાહ્મકલ્પનું રૂપ — પ્ર. 13 2
ભ
ભક્ત ચાર પ્રકારનાનું લક્ષણ — પ્ર. 56 1
ભક્તની ભક્તિ કરવાપણું વર્ણન — મ. 28 1
ભક્તની સ્થિતિ વર્ણન — મ. 24 1
ભક્તનું અધિકપણું વર્ણન — કા. 9 2
ભક્તનું દિવ્યપણું વર્ણન — પ્ર. 63 2
ભક્તને અધિક-ન્યૂન સાર્મથ્ય પામ્યાનું કારણ — કા. 10 4
ભક્તને ગુણાતીત કહેવાનો હેતુ — મ. 43 1
ભક્તને જેવો તેવો કહેવાનું કારણ — પ્ર. 37 2
ભક્તમાં મૂર્તિમાન રહેવાનો પ્રકાર — છે. 37 1
ભક્તિ દૃઢ થવાનો ઉપાય — મ. 19 6
ભક્તિધર્મને દર્શન આપ્યાં તે વર્ણન —
ભક્તિના અંગવાળાને કામાદિકના સંકલ્પ ટાળ્યાનો વિચાર — છે. 2 4
ભક્તિ નિષ્ઠાવાળામાં દોષનું વર્ણન — પ્ર. 47 2
ભક્તિનું અધિકપણું — મ. 10 3
ભક્તિનું રૂપ — પ્ર. 72 1
ભક્તિનું લક્ષણ — પ્ર. 75 1
ભક્તિનું સ્વરૂપ તથા ફળ — લો. 9 1
ભક્તિનો અર્થ — મ. 28 2
ભક્તિ માહાત્મ્યે સહિત આવવાનો હેતુ — છે. 5 1
ભક્તિમાં અંતરાય કરે તેવા આત્મજ્ઞાન, ધર્મ ને વૈરાગ્યનાં રૂપ — મ. 26 1
ભક્તિ સાધારણ-અસાધારણનો નિર્ણય — પ્ર. 19 1
ભગવદભાવે શ્રીજીનું વાક્ય — પ્ર. 8 1, પ્ર. 18 4, પ્ર. 73 2
ભગવાન અમે એક જ છીએ તે વર્ણન — પ્ર. 56 9
ભગવાન દ્વારે ઐક્યતાનો પ્રકાર — પ્ર. 51 4
ભગવાનના સરખી સેવા કરવા યોગ્ય ભક્તનાં લક્ષણ — વ. 5 3
ભગવાનની પ્રાપ્તિ ન થવાનો હેતુ — મ. 49 2
ભગવાનનું સમીપપણું રહેવા ન રહેવાનો હેતુ — સા. 10 2
ભગવાનને આકારે થવાની વિક્તિ — કા. 1 3
ભગવાનને કાળ, કર્મ, સ્વભાવ, માયા પુરુષ જેવા જાણ્યા કહેવાનો હેતુ — પ્ર. 62 2
ભગવાનને જીવોના કલ્યાણને અર્થે દેખાવાની રીત — છે. 37 1
ભગવાનને પડ્યા મેલ્યા ન મેલ્યા કહેવાનું કારણ — કા. 10 8
ભગવાનને વ્યાપવાનો પ્રકાર — કા. 4 1
ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થવાનો પ્રકાર — પ્ર. 51 4
ભગવાનનો પાડ્યો ન પડે તેનું લક્ષણ — લો. 17 6
ભગવાનપણે બોલવાની રીત — મ. 64 1
ભગવાન પામવામાં આવરણ કરનારનું વર્ણન — પ્ર. 1 5
ભજનારામાં ભેદ પડ્યાનું કારણ — લો. 4 4
ભમરી ઇયળના દૃષ્ટાંતનો સિદ્ધાંત વર્ણન — કા. 1 4
ભયે કરીને મન જોડવાનો પ્રકાર — છે. 14 2
ભવનો અર્થ — મ. 59 1
ભાગવતધર્મ આવવાનો હેતુ — પ્ર. 54 1
ભાગવતધર્મના પોષણનો હેતુ — છે. 24 1
ભાગવતધર્મનું લક્ષણ — પ્ર. 54 1, છે. 24 1
ભાગવતધર્મ ને ભક્તિનું સરખાપણું — વ. 3 1
ભાગવતીતનુનું લક્ષણ — સા. 14 5
ભૂતના સુખનું દેવતાના સુખથી અધિકપણું — પં. 1 2
ભૂમાપુરુષનું નામાંતર વર્ણન — પ્ર. 66 2
ભૂમિકા સાત વર્ણન — મ. 62 3
ભૂંડા દેશકાળાદિક ન નડવાનો ઉપાય — મ. 51 2
ભૂંડા દેશાદિ શિવબ્રહ્માને નડવાનો હેતુ — મ. 51 2
ભૂંડી ગતિનો અર્થ — મ. 14 2
ભેદ જીવાદિકના વર્ણન — મ. 31 10
ભ્રષ્ટ થવાનો હેતુ — કા. 10 8
મ
મચ્છરાદિક દૃષ્ટાંતનું સિદ્ધાંત — પ્ર. 63 6
મચ્છાદિકરૂપે દેખાયા તે વર્ણન — લો. 4 3
મદિરાનો અર્થ — પ્ર. 55 3
મન અટકવાનું કારણ — છે. 30 1
મન અર્પણ કરવાની રીત — છે. 13 4
મનને કિરણ કહેવાનો હેતુ — મ. 23 1
મનુષ્યપણે દેખાવાનો હેતુ — પ્ર. 8 3
મનુષ્યભાવ અને દિવ્યભાવનું એકત્વપણું — પ્ર. 9 1, પ્ર. 68 1, છે. 31 6
મનુષ્યભાવ અને દિવ્યભાવ સમજવાનો ઉપાય — પ્ર. 9 2
મનુષ્યભાવે બોલવાની રીત — મ. 64 1
મનુષ્યભાવે બોલવાનો હેતુ — પ્ર. 73 2
મનુષ્યભાવે વાક્ય — પ્ર. 74 2
મનુષ્યરૂપે ભગવાન વિચરતા ન હોય ત્યારે ભગવાનને દુ:ખે દુ:ખી ને સુખે સુખી થયો કહેવાનો હેતુ — છે. 11 2
મનુષ્યરૂપમાં દિવ્યભાવ — પ્ર. 14 6
મરવાની બીક ન રહેવાનો હેતુ — લો. 2 1
મર્ત્યલોક સમજવાની રીત — મ. 28 3
મર્યાદા રહેવાનો ઉપાય — પ્ર. 78 4
મશાલ જેવા મોટા પુરુષનું લક્ષણ — વ. 3 3
મસ્તાઈનું રૂપ — છે. 13 3
મહત્તત્ત્વનું લક્ષણ — પ્ર. 12 7
મહાકાળને શિવ કહેવાનો હેતુ — જે. 1 6
મહાતેજરૂપ થવાનો ઉપાય — પ્ર. 20 1
માહાત્મ્ય સહિત નિશ્ચયનું લક્ષણ — પ્ર. 72 1
મહાપ્રલયનું રૂપ — પ્ર. 8 5
મહિમા જાણવાનો પ્રકાર — પ્ર. 51 4
મહિમાનું અપાર તથા અધિકપણું જાણવાનો હેતુ — સા. 17 1
મહિમાનું અપારપણું વર્ણન — મ. 67 3
મહિમા વર્ણન — પ્ર. 15 1, પ્ર. 25 2, પ્ર. 30 1, પ્ર. 31 2, પ્ર. 78 2, સા. 9 2, સા. 17 1, કા. 4 1, લો. 4 1
મહિમા સમજવાનો પ્રકાર — લો. 1 1
મળેલા સંતનો અર્થ — જે. 1 4
માન અધિક નિષેધનું કારણ — લો. 14 6
માન આવવા ન આવવાનો હેતુ — પ્ર. 56 4
માન આવવાનો હેતુ — પ્ર. 56 3
માન ટળવાનો ઉપાય — પ્ર. 56 3
માનનું બળવાનપણું કહેવાનો હેતુ — છે. 28 1
માન વૈરાગ્યાદિકનું આવ્યાનું કારણ — પ્ર. 56 3
માનસી પૂજા પર-અવર ભાવમાં વર્ણન — છે. 23 1
માયા ઉલ્લંઘવાનો ઉપાય — જે. 1 4
માયા જાણવાનો પ્રકાર — જે. 1 3
માયાથી પર થવાનો ઉપાય — વ. 5 1
માયાથી પરાભવ ન પામવાનો ઉપાય — પ્ર. 51 4
માયાનું આવરણ નાશ પામવાનું કારણ — મ. 57 1
માયાનું રૂપ — પ્ર. 1 3
માયાનો અર્થ — પ્ર. 33 5
માયામાં ભગવાનને પ્રવેશની રીત — વ. 7 2
માયારૂપી આવરણ ટળવાનો ઉપાય — મ. 10 2
માયા સબળિત બ્રહ્મ નિરૂપણ — સા. 6 2
માયિક આકાર શ્રીજીમહારાજમાં ચિંતવન કરનારને ફળ — મ. 49 12
માયિક વસ્તુ ભગવાનને અંગીકાર કરવાનો હેતુ — પ્ર. 74 4
મુક્ત જીવનું વર્ણન — સા. 5 1
મુક્ત થવાનો ઉપાય — મ. 22 1
મુક્ત થવાનો પ્રકાર — પ્ર. 51 3
મુક્તના આત્માપણે વર્ણન — લો. 10 2
મુક્તના દશ ભેદ વર્ણન — સા. 17 3
મુક્તની દૃષ્ટિએ કોટીઓ ન આવવાનું કારણ — કા. 7 1
મુક્તની પ્રાપ્તિ વર્ણન — સા. 5 1
મુક્તની મોટાઈ વર્ણન — પ્ર. 8 2, પ્ર. 78 5
મુક્તની સ્થિતિ વર્ણન — પ્ર. 8 6, મ. 13 7
મુક્તનું તથા મહારાજનું ન્યૂનાધિકપણું વર્ણન — લો. 13 3
મુક્તનું દિવ્ય સાકારપણે પ્રતિપાદન — પ્ર. 8 3
મુક્તનું સદા સાકારત્વપણું પ્રતિપાદન — પ્ર. 45 2
મુક્તનું સાર્મથ્ય વર્ણન — લો. 15 4
મુક્તને અવતારપણે પ્રતિપાદન — વ. 18 4
મુક્તને કાળના કાળ ને અક્ષર સ્વરૂપ કહ્યા છે — મ. 18 1
મુક્તને ગૃહસ્થાશ્રમમાં રહેવાનો હેતુ — પ્ર. 14 2
મુક્તને ચૈતન્યમૂર્તિ કહ્યા છે — પ્ર. 71 4
મુક્તને નારદ-સનકાદિક નામે કહ્યા છે — મ. 47 4
મુક્તને મૂર્તિમાં લીન અને બહાર રહેવાનો પ્રકાર — સા. 11 3
મુક્તને મૂર્તિઓ કહેલ છે — પ્ર. 9 6
મુક્તને લીન અને બહાર રહેવાનો પ્રકાર — સા. 11 3
મુક્તને વૈષ્ણવ સગાંવ્હાલાં તથા પોતાની નાત્ય કહેવાનો હેતુ — છે. 21 5
મુક્તને મૂર્તિને વિશે પ્રવેશનો પ્રકાર — છે. 33 2
મુક્તનો મહિમા — પ્ર. 67 1
મુક્તનો રાણીના દૃષ્ટાંતે મહિમા વર્ણન — મ. 22 4
મુક્તભાવે શ્રીજીનું વાક્ય — પ્ર. 8 1, પ્ર. 18 4, પ્ર. 48 1
મુક્તભાવને ન પામ્યો કહેવાનું કારણ — વ. 12 2
મુક્ત મૂર્તિમાં રહે છે તે વર્ણન — પ્ર. 9 7
મુક્તરૂપે વર્તવાનો હેતુ — પ્ર. 33 8
મુક્તાનંદ સ્વામી ઉપર રાજી થવાનો હેતુ — લો. 6 3
મુક્તાનંદ સ્વામીનું અધિકપણું — મ. 62 5
મુક્તાવતાર પ્રતિપાદન — પ્ર. 3 4
મુક્તિમાં એકત્વભાવ નિષેધ — પ્ર. 43 1
મુક્તોનું સ્થાન વર્ણન — પ્ર. 46 2
મુક્તોને ધામાંતરથી આવવાનો હેતુ — પ્ર. 78 2
મુઝાય તેનું લક્ષણ — પ્ર. 76 1
મુમુક્ષુનું લક્ષણ — પ્ર. 27 6
મૂઢપણાનું લક્ષણ — પ્ર. 33 1
મૂર્તિ અંતરમાં દેખવાનું લક્ષણ — પ્ર. 3 1
મૂર્તિ અર્પણ કરવાનો હેતુ — કા. 6 2
મૂર્તિ ચૈતન્યમાં દેખાવાનો ઉપાય — પ્ર. 23 1
મૂર્તિ જીવમાં દેખાવાનું કારણ — પ્ર. 3 1
મૂર્તિ જોવાનો પ્રકાર — પ્ર. 1 1
મૂર્તિ તેજમાં દેખાવાનો ઉપાય — પ્ર. 20 1
મૂર્તિ દેખાવા ન દેખાવાનો હેતુ — પ્ર. 24 3
મૂર્તિ ધારવાનો પ્રકાર — છે. 31 1
મૂર્તિ ધારવી તે સૂર્યચંદ્રથી શ્રેષ્ઠ — અ. 1 2
મૂર્તિના તેજને મૂર્તિનું દૃશ્ય કહ્યું છે — પ્ર. 64 5
મૂર્તિના સાક્ષાત્કારનું ફળ — મ. 51 2
મૂર્તિનું ઉત્તરોત્તર દૃશ્ય, શરીર અને પરમાત્માપણું વર્ણન — પ્ર. 64 3
મૂર્તિનું ઉત્તરોત્તર સમર્થ અસમર્થપણું વર્ણન — પ્ર. 64 2
મૂર્તિનું પ્રત્યક્ષપણું જાણવાનો પ્રકાર — છે. 2 9
મૂર્તિને કારણપણે પ્રતિપાદન — છે. 31 3
મૂર્તિને સન્મુખ રહેવાની સમજણ પ્રાપ્ત થવાનો હેતુ — મ. 38 2
મૂર્તિને સમગ્ર દેખાવાનો પ્રકાર — લો. 15 1
મૂર્તિનો સાક્ષાત્કાર થવાનો ઉપાય — પ્ર. 21 6
મૂર્તિમાનપણું વર્ણન — પ્ર. 41 1
મૂર્તિમાન પુરુષોત્તમનું પરમાત્માપણું વર્ણન — પ્ર. 64 3
મૂર્તિમાન વ્યાપવાની રીત — પ્ર. 78 4
મૂર્તિમાન વ્યાપવાનો પ્રકાર — લો. 4 1, લો. 15 2
મૂર્તિ મોટી ન સમજવાનું કારણપવાનો પ્રકાર — પ્ર. 63 10
મૂર્તિમાં એકત્વભાવ નિષેધ — પ્ર. 43 1
મૂર્તિમાં ન્યૂનપણું મનાવાનો હેતુ — પ્ર. 73 10
મૂર્તિમાં પ્રવેશનો પ્રકાર — મ. 38 1
મૂર્તિમાં રહેવાની સમજણ પ્રાપ્ત થવાનો હેતુ — મ. 38 2
મૂર્તિઓનું મૂળઅક્ષર તથા મુક્તથી પરપણું પ્રતિપાદન —
મૂર્તિ શ્યામ-શ્વેત જણાવાનો હેતુ — મ. 13 6
મૂર્તિ સર્વત્ર દેખાવાનો ઉપાય — લો. 18 6
મૂર્તિ જ્ઞાનઇંદ્રિયો દ્વારે ધારવાનો પ્રકાર — વ. 4 1
મૂળઅક્ષરની સેવા ઉત્પત્તિરૂપ વર્ણન — પ્ર. 63 11
મૂળઅક્ષરનું રૂપ મોટું કહેવાનો હેતુ — પ્ર. 63 10
મૂળઅક્ષરને ધામ કહેવાનો હેતુ — પ્ર. 63 11, સા. 17 2
મૂળઅક્ષરને બ્રહ્મા કહેવાનું કારણ — જે. 1 6
મૂળ અજ્ઞાન વર્ણન —
મૂળપુરુષ કોના મુક્ત તે વર્ણન — મ. 31 7
મૂળપુરુષનું ધામ વર્ણન — પ્ર. 71 2
મૂળપુરુષને ઇંદ્ર કહેવાનો હેતુ — જે. 1 6
મૂળપુરુષનાં નામાંતર વર્ણન — સા. 6 3
મૂળસ્વરૂપ પ્રતિપાદન — પ્ર. 45 2
મોક્ષ થવાનો ઉપાય — પ્ર. 59 2
મોક્ષ થવાનો હેતુ — પ્ર. 68 1
મોક્ષનો હેતુ — સા. 5 3
મોટા ગુણ આવ્યાનો ઉપાય —
મોટા પુરુષ ચાર પ્રકારનાનું લક્ષણ — વ. 3 3
મોટા પુરુષનું લક્ષણ — સા. 18 1
મોટા પુરુષ રાજી થવાનો ઉપાય — પ્ર. 58 5
મોટેરા કહેવાનું કારણ — મ. 13 1
મોટપ મુક્તપણારૂપ — પ્ર. 28 1
મોહ ટાળવાનો ઉપાય — સા. 14 3
મોહનું રૂપ — સા. 14 2
ય
યોગભ્રષ્ટનું લક્ષણ — મ. 16 3
યોગસમાધિવાળાનું લક્ષણ — પ્ર. 1 10
યોગ સિદ્ધાંત સ્વમતે વર્ણન — પ્ર. 52 1
ર
રથઘોડા દિવ્ય કહેવાનો હેતુ — પ્ર. 66 3
રહસ્ય વર્ણન — મ. 49 11
રાજાના દૃષ્ટાંતનો હેતુ — લો. 13 5
રાજાનો અર્થ — પ્ર. 58 2
રાજારૂપે અવતારનું લક્ષણ — વ. 10 1
રાધિકાદિક પાર્ષદોને સેવા કરવાનો સમય —
રામચંદ્રજીનું ધામ વર્ણન — પ્ર. 71 2
રામાનંદ સ્વામીને મુક્ત કહ્યા તે વર્ણન —
રામાનંદ સ્વામીને શેષનારાયણમાં લીન થયા કહેવાનો હેતુ — અ. 7 2
રામાનંદ સ્વામીરૂપે થયા કહેવાનો હેતુ — વ. 18 3
રુચિ વર્ણન — છે. 21 2
રૂપ ઇંદ્રિયાદિકે જાણવામાં આવે તે વર્ણન — લો. 7 5
રોમનો અર્થ — પ્ર. 72 2, મ. 42 1
રાંક શબ્દનો અર્થ — પ્ર. 58 2
લ
લાભનો ઉપાય — લો. 11 5
લીન અને બહાર રહેવાનો પ્રકાર — સા. 11 3
લીન કરે તે વ્યાપક કહેવાય — સા. 11 4
લીનતાનો પ્રકાર — પ્ર. 51 2
લીલા શ્રીજીની સંભારવાનું પ્રતિપાદન — મ. 29 1
લીલા સંભારવાનું પ્રયોજન — પ્ર. 3 2
લીલા સંભારવા વિસારવાનો હેતુ — મ. 22 1
લોક ગમતા ન ગમતાની વિગત — લો. 14 1
લોકાલોકનું વર્ણન — પ્ર. 46 2
લોકવર્ણન — પ્ર. 46 2
વ
વચનદ્રોહી જાણવાનો હેતુ — પ્ર. 36 2
વચન માનવા ન માનવાનો વિવેક — પ્ર. 16 2, પ્ર. 47 2
વચન માનવા યોગ્ય — લો. 6 2
વડવાનળ જેવા મોટા પુરુષનું લક્ષણ — વ. 3 3
વનને બદરિકાશ્રમ નામે કહેવાનો હેતુ — અ. 4 3
વરદાન વર્ણન — મ. 38 3
વરુણનું રૂપ મોટું કહેવાનો હેતુ — પ્ર. 63 10
વર્તમાન ત્યાગી-ગૃહીનાં વર્ણન — પ્ર. 78 3
વર્તમાન સંબંધી કાચપ વર્ણન — જે. 3 3
વશ થવાનો હેતુ — પ્ર. 61 2
વશ ભગવાનને વર્તવાનું કારણ — પ્ર. 56 4
વાત કરવાની આજ્ઞા — વ. 18 17
વાત કરવામાં ઉપાધિ સહન કરવાની આજ્ઞા — મ. 57 3
વાત ન સાંભળવા યોગ્યનું લક્ષણ — પ્ર. 9 1
વાત ભગવાનના સ્વરૂપમાં સ્થિતિવાળા થકી પમાય છે — પ્ર. 64 5
વાત રાખ્યા જેવીનો વિવેક — છે. 23 2
વાત શ્રીજીની સાંભળવાનું વિશેષપણું — કા. 12 1
વાદ લીધો કહેવાનો હેતુ — પ્ર. 18 6
વાર્તા કરવાની આજ્ઞા — લો. 18 7
વાર્તા જીવનદોરી રૂપ — મ. 28 4
વાર્તા જીવનરૂપનું વર્ણન — જે. 1 7
વાર્તા ઝીણી-જાડી સમજવાનું કારણ — છે. 2 8
વાર્તા બે ગમે તે વર્ણન — છે. 30 1
વાર્તા સર્વોત્તમ વર્ણન — જે. 1 9
વાસના ટાળવાની આજ્ઞા — છે. 30 2
વાસના ટાળવાનું શ્રેષ્ઠ સ્થાન — મ. 47 2
વાસના ટાળવાનું સ્થાન વર્ણન — મ. 45 1
વાસના ટાળવાનો ઉપાય — પ્ર. 60 2
વાસનાનું રૂપ — પ્ર. 60 1
વાસના બે પ્રકારની વર્ણન — મ. 22 4
વાસુદેવ કહેવાનું કારણ — મ. 31 1
વાસુદેવ તથા શ્રીકૃષ્ણ પુરુષોત્તમ કોને કહ્યા છે તે વર્ણન — વ. 2 3
વાસુદેવને શ્રીકૃષ્ણથી પર કહેનારાં વચનામૃતો — વ. 2 4
વાસુદેવ બ્રહ્મનું ધામ વર્ણન — પ્ર. 1 7, પ્ર. 71 2
વાસુદેવ બ્રહ્મનું સ્થાન વર્ણન — પ્ર. 46 2
વાસુદેવ બ્રહ્મનો ભેદ વર્ણન — પ્ર. 1 7
વાસુદેવમાં એકાત્મતા વર્ણન — લો. 14 2
વાસુદેવ સર્વને કહેવાનું કારણ — પં. 2 4
વિકાર પામવા ન પામવાનો હેતુ — મ. 3 1
વિક્ષેપ થવા ન થવાનો હેતુ — કા. 12 1
વિક્ષેપનું મૂર્તિને ધારવાપણે સમાધાન કરવાની રીત — વ. 4 2
વિઘ્ન કલ્યાણના માર્ગમાં કરનાર દોષનું વર્ણન — પ્ર. 58 4
વિઘ્ન ન આવવાનો ઉપાય — પ્ર. 58 4
વિચાર અમ જેવા પાસેથી શીખવાનું વર્ણન — પં. 2 5
વિચાર અમ જેવા પાસેથી શીખવાનું વર્ણન — પં. 2 5
વિચાર ધૂળમાં મળી ગયાનો અર્થ — સા. 4 1
વિચાર વિષય અને દૃષ્ટાને આકારે કરવાની રીત — સા. 12 3
વિચાર સવળાનું રૂપ — પ્ર. 16 3
વીજળી જેવા મોટા પુરુષનું લક્ષણ — વ. 3 3
વિપરીતપણાનો હેતુ — લો. 17 1
વિભ્રાંતિનો અર્થ — છે. 2 2
વિમુખનું લક્ષણ — પ્ર. 14 7, મ. 60 1
વિમુખ જાણવાનો હેતુ — પ્ર. 36 2
વિમુખના કલ્યાણનો ઉપાય — પ્ર. 14 8
વિવેકનું રૂપ — છે. 13 3
વિષય ઉત્તમનું લક્ષણ — પ્ર. 2 2
વિષય ખંડન ખાસડા તુલ્ય — સા. 10 4
વિષય જન્મ-મરણનો હેતુ ન થવાનું કારણ — અ. 3 2
વિષયનું તુચ્છપણું જણાય તેનો ઉપાય — પ્ર. 60 4
વિષય બાધ ન પમાડે તેવાનું લક્ષણ — છે. 32 1
વિષયમાં અંધકારે યુક્ત વર્તનારનું લક્ષણ — પ્ર. 50 1
વિષય સામાન્યનું લક્ષણ — પ્ર. 2 2
વિષયીનું લક્ષણ — પ્ર. 23 2, પ્ર. 27 6
વૃદ્ધિ પામવાનો ઉપાય — લો. 5 2
વેદને સ્તુતિનો સમય —
વેદને સ્તુતિનો પ્રકાર — પ્ર. 8 5
વેદાંત સિદ્ધાંત સ્વમતે વર્ણન — પ્ર. 52 1
વૈરાગ્ય દૃઢ કરવાની રીત — લો. 14 7
વૈરાગ્યના અંગવાળાને કામાદિકના સંકલ્પ ટાળવાનો વિચાર — છે. 2 4
વૈરાગ્યનું પ્રબળપણું વર્ણન — મ. 7 1
વૈરાગ્યનું રૂપ — સા. 11 1, મ. 13 5
વૈરાગ્યનું લક્ષણ — પ્ર. 75 1, મ. 26 1
વૈરાગ્યનું સ્વરૂપ તથા ફળ — લો. 9 1
વૈરાજનું રૂપ મોટું કહેવાનો હેતુ — પ્ર. 63 10
વૈરાજને જાળવે છે તે વર્ણન — મ. 31 6
વૈરાજને બ્રહ્માદિક રૂપે કહેવાનો હેતુ — પં. 2 1
વૈરાજને વિષે પ્રવેશનો પ્રકાર — મ. 10 1
વાંકડાં પ્રશ્નનું રૂપ — વ. 5 1
વ્યતિરેકપણું શ્રીજીનું વર્ણન — પ્ર. 8 8, પ્ર. 13 3, પ્ર. 41 1, પ્ર. 45 2, સા. 5 1
વ્યતિરેકપણું પુરુષાદિકનું — પ્ર. 33 4
વ્યતિરેક સ્વરૂપનું કર્તા, અકર્તા, અન્યથા કર્તાપણું વર્ણન — લો. 13 2
વ્યાપકપણું તેજદ્વારે — પ્ર. 41 1, વ. 13 1
શ
શક્તિદ્વારે વ્યાપકપણું — પ્ર. 45 2
શક્તિના ભેદ વર્ણન — લો. 17 5
શક્તિ પોતાના તેજ વાચક — પ્ર. 72 2
શક્તિઓ વર્ણન — પ્ર. 74 6
શરીરીપણું ઉત્તરોત્તર વર્ણન — પ્ર. 64 3
શાપ નરનારાયણને થવાનો હેતુ —
શાસ્ત્રની સાખ્ય ન લેવાનો હેતુ — મ. 9 3
શાસ્ત્રમાંથી ગ્રહણ કરવા યોગ્યની વિક્તિ — લો. 8 2
શાસ્ત્રમાંથી સમજવાનો વિવેક — સા. 13 1
શાસ્ત્ર સાંપ્રદાયિક માનવાની આજ્ઞા — વ. 18 9
શુદ્ધ ચૈતન્યબ્રહ્મ તેજને કહેવાનો હેતુ — મ. 30 1
શુદ્ધ સત્ત્વનો અર્થ — અ. 2 2
શુદ્ધ સત્ત્વમય વર્તવાનો પ્રકાર — અ. 2 1
શુભાશુભ કર્મે કરીને ન બંધાયાનો હેતુ — સા. 11 2
શુભઅશુભ પદાર્થની વિક્તિ — કા. 1 1
શૂન્ય સમતાનો અર્થ — મ. 43 2
શ્ર
શ્રદ્ધાની વૃદ્ધિનો ઉપાય — પ્ર. 15 1
શ્રદ્ધાનું રૂપ — સા. 11 1
શ્રીકૃષ્ણ કોને જાણવા — પ્ર. 12 12
શ્રીકૃષ્ણનો અર્થ — પ્ર. 42 2
શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ-પરોક્ષ — મ. 65 2
શ્રીજીમહારાજની મરજી પ્રમાણે વર્તવાની રીત — છે. 16 4
શ્રીજીમહારાજનું ધામ વર્ણન — પ્ર. 71 2
શ્રીજીમહારાજનું રૂપ મોટું કહેવાનો હેતુ — પ્ર. 63 10
શ્રીજીમહારાજનું સૂર્યના દૃષ્ટાંતે વર્ણન — મ. 42 3
શ્રીજીમહારાજનું સ્થાન વર્ણન — પ્ર. 46 2
શ્રીજીમહારાજને અધિક કહેનારા શાસ્ત્રોનાં નામ — વ. 18 9
શ્રીજીમહારાજને ભૂલી જવાનો હેતુ — જે. 4 3
શ્રીજીમહારાજને પધારવાનું નિમિત્ત —
શ્રીજીમહારાજનાં દશ નામ —
શ્વેતદ્વીપ તેજ વાચક — સા. 10 3
શ્વેતદ્વીપ ધામનો અર્થ — સા. 14 1
શ્વેતદ્વીપ નામે અક્ષરધામને કહ્યું — મ. 48 1
સ
સકામને પ્રલોભન વાક્ય — સા. 2 2
સકામ ભક્તની પ્રાપ્તિ વર્ણન — કા. 10 5, મ. 67 1, અ. 7 4
સકામ ભક્તને આલોકની આસક્તિ ટાળવાનો ઉપાય — અ. 5 2
સગુણ નિર્ગુણ ભેદ અક્ષરધામના વર્ણન — કા. 8 3
સગુણપણું પુરુષ, બ્રહ્મ, અક્ષર ને પુરુષોત્તમના તેજનું — પ્ર. 33 3
સગુણ સ્વરૂપનું અક્ષરાદિકના આધારપણે પ્રતિપાદન — કા. 8 1
સચ્ચિદાનંદ બ્રહ્મનો અર્થ — પ્ર. 45 1
સચ્ચિદાનંદ વાચકનું બહુત્વપણું — પ્ર. 45 2
સત્તારૂપથી સેવાનું અધિકપણું — મ. 63 1
સત્તારૂપનો નિર્ણય — વ. 15 1
સત્પુરુષના પ્રસંગનું ફળ — છે. 24 1
સત્પુરુષની તથા ભગવાનની સેવાનું સરખાપણું — મ. 10 2
સત્પુરુષનું લક્ષણ — પ્ર. 67 1, સા. 13 1
સત્પુરુષને વિષે આત્મપણાની, પોતાપણાની, દેવપણાની ને તીર્થપણાની બુદ્ધિ કરવાની વિક્તિ — મ. 54 1
સત્પુરુષનો અર્થ — પ્ર. 44 2
સત્પુરુષનો મહિમા વર્ણન — મ. 10 2
સત્પુરુષ પ્રગટ થાય ત્યારે સમજાય એમ કહેવાનો હેતુ — મ. 13 13
સત્ શાસ્ત્રનું લક્ષણ — પ્ર. 59 3
સત્સંગ કરવામાં આગ્રહ કરવા ન કરવાનો વિવેક — વ. 16 2
સત્સંગથી પાછો પડ્યો હોય તેનું લક્ષણ — લો. 6 1
સત્સંગ દિવ્ય ન જણાવાનું કારણ — લો. 6 1
સત્સંગનું લક્ષણ — છે. 2 1
સત્સંગને સર્વ સાધનનું ફળરૂપ કહેવાનું કારણ — છે. 2 5
સત્સંગ બહાર ગયો હોય તેના કલ્યાણનો હેતુ — મ. 9 1
સત્સંગ બહાર જવાનો હેતુ — મ. 9 1
સદ્ધર્મનું રૂપ — મ. 13 5
સનાતન ઈશ્વરનો અર્થ — અ. 7 1
સભાનું અધિકપણું પ્રતિપાદન — છે. 2 6
સમજણમાં ઠા ન રહેવાનું કારણ — મ. 31 11
સર્ગનો અર્થ — પ્ર. 33 5
સર્વ અક્ષર બ્રહ્મનો અર્થ — અ. 6 5
સર્વથી પર સમજવાની રીત — મ. 50 2
સર્વ શબ્દથી જીવકોટી આદિક કહેવાનું વર્ણન — મ. 31 1
સર્વજ્ઞનું લક્ષણ — પ્ર. 56 5
સર્વાત્માબ્રહ્મના આત્માપણે વર્ણન — લો. 10 2
સર્વોપરીપણું વર્ણન — પ્ર. 27 1, પ્ર. 31 2, પ્ર. 59 2, પ્ર. 74 2, લો. 4 3, મ. 31 1
સર્વોપરી જાણવાનો હેતુ — લો. 18 4
સર્વોપરી જાણવાનો પ્રકાર — અ. 6 1
સર્વોપરીપણું પ્રતિપાદન — લો. 7 3
સર્વોપરીપણાની પ્રતીતિ લવરાવવા બતાવેલાં રૂપ વર્ણન — વ. 18 15
સવળા વિચારવાળાનું રૂપ — જે. 1 5
સવાસનિકની ગતિ વર્ણન — સા. 11 5
સાકાર થવાનો ઉપાય — પ્ર. 21 6, કા. 1 4
સાકાર દિવ્યનું વર્ણન — પ્ર. 64 5
સાકારપણું પ્રતિપાદન — પ્ર. 8 3, પ્ર. 45 1, પ્ર. 45 2, છે. 36 1
સાકારપણું પુરુષાદિકનું વર્ણન — પ્ર. 45 2
સાકાર માયિકનું લક્ષણ — પ્ર. 64 5
સાકાર વ્યાપવાનો પ્રકાર — પ્ર. 45 2, વ. 13 1
સાક્ષાત્ આત્માને વિષે વિરાજવાનો ઉપાય — પ્ર. 56 3
સાક્ષાત્ આત્માને વિષે વિરાજવાનો ઉપાય — પ્ર. 56 3
સાક્ષાત્ ઉપાસકનું લક્ષણ — લો. 17 7
સાક્ષાત્કાર થવાનો ઉત્તમ ઉપાય — જે. 1 9
સાક્ષાત્કાર થવાનો ઉપાય — સા. 13 1
સાક્ષાત્કાર દૃઢતાનું રૂપ — જે. 3 4
સાક્ષાત્કારવાળાનો મહિમા — પ્ર. 1 9
સાક્ષાત્ પ્રાપ્તિનું રૂપ — પ્ર. 14 5
સાક્ષાત્ પ્રાપ્તિનો અર્થ — મ. 66 3
સાક્ષાત્ મળ્યાનું રૂપ — પ્ર. 25 5
સાક્ષાત્ સંબંધ થવાનો હેતુ — પ્ર. 45 2
સાક્ષીનો અર્થ — છે. 4 1
સાધનિકને મુક્તને મિષે ઉપદેશ — છે. 28 1
સાર્ધમ્યપણું પામવાનો ઉપાય — પ્ર. 64 5
સાર્ધમ્યપણું બ્રહ્મનું પામવાનો ઉપાય — મ. 50 1
સાર્ધમ્યપણું શ્રીજીનું પામવાનો ઉપાય — મ. 50 1
સાર્ધમ્યપણું સાધનકાળનું — મ. 67 4
સાર્ધમ્યપણું સિદ્ધકાળનું — મ. 67 4
સાધુનું લક્ષણ — પ્ર. 21 1
સાધુને પોતા તુલ્ય કહેવાનું કારણ — પ્ર. 44 5
સાધુને માણસાઈએ રાખતાં આવડ્યા ન આવડ્યાની વિક્તિ — મ. 47 1
સાધુરૂપ અવતારનું લક્ષણ — વ. 10 1
સાધુને વિષે ગુણ આવે જાય તે વર્ણન — સા. 12 2
સાધુનાં લક્ષણ આવવાનો હેતુ — પ્ર. 77 1
સામર્થીના ભેદ તારા-ચંદ્રના દૃષ્ટાંતે વર્ણન — પ્ર. 45 2
સારા વિષયને ભૂંડા જાણવાની સમજણ — પં. 1 1
સિદ્ધદશાવાળા મુક્તનું લક્ષણ — પ્ર. 38 1
સિદ્ધનું લક્ષણ — પ્ર. 56 5
સિદ્ધને મિષે સાધનિકને ઉપદેશ — મ. 41 1, મ. 50 3, છે. 24 3
સિદ્ધ મુક્તની સ્થિતિ — પ્ર. 45 2
સિદ્ધ મુક્તનું સાર્મથ્ય વર્ણન — મ. 50 3
સિદ્ધ મુક્તનાં લક્ષણ — પ્ર. 9 3
સિદ્ધિઓનું રૂપ — પ્ર. 61 1
સિદ્ધાંત શ્રીજીમહારાજનો વર્ણન — પ્ર. 7 2, પ્ર. 64 5, મ. 35 2
સિંહાસન સમજવાની રીત — લો. 14 5
સુખ ન થવાનો હેતુ — પ્ર. 36 2
સુખના ભેદ તારાચંદ્રના દૃષ્ટાંતે વર્ણન — પ્ર. 45 2
સુખના ભેદ વર્ણન — પં. 1 4
સુખનું અધિક-ન્યૂનપણું વર્ણન — પં. 1 3
સુખ પામવાનો ઉપાય — પ્ર. 1 1
સુખ વર્ણન — પ્ર. 43 2
સુખી યથાર્થ થવાનો ઉપાય — મ. 51 1
સૂર્યનું રૂપ મોટું કહેવાનો હેતુ — પ્ર. 63 10
સેવા કરવા યોગ્ય સત્પુરુષ ઓળખવાનો પ્રકાર — મ. 10 2
સેવાનો અર્થ — પ્ર. 21 8, છે. 22 1
સેવા ભગવાનની તથા સંતની મળવાનો હેતુ — મ. 59 2
સેવામાં બળાત્કારે પ્રેર્યાનો હેતુ — મ. 21 3
સેવામાં રહેવાનો ઉપાય — કા. 1 4, મ. 50 1
સેવવા યોગ્ય ગુરુનું લક્ષણ — પ્ર. 18 3
સેવારીતિ મુક્તની — પ્ર. 9 8
સંકર્ષણને ઈશ્વર કહેવાનો હેતુ — સા. 6 1
સંકર્ષણ સ્વરૂપ વર્ણન — લો. 7 4
સંકલ્પ ટાળવાનો ઉપાય — છે. 2 4
સંકોચ-વિકાસ અવસ્થાનો પ્રકાર — પ્ર. 63 9
સંકોચ-વિકાસપણું વર્ણન — લો. 7 8
સંગ ન કરવાનો હેતુ — લો. 5 2
સંગ ન કરવા યોગ્ય — લો. 6 2, લો. 6 3
સંગ શુભનું લક્ષણ — લો. 12 4
સંત એકાંતિકનું લક્ષણ — પ્ર. 58 1
સંત જાણવાનો પ્રકાર — મ. 1 2
સંતતા વર્ણન — પ્ર. 27 5
સંતદ્વારા ઐક્યતાનો પ્રકાર — પ્ર. 51 4
સંત ધર્મ-નિયમવાળા હોય તેનું લક્ષણ — જે. 4 2
સંતના ગુણ વર્ણન — પ્ર. 27 5
સંતના મધ્યે જન્મ ધરવાની ઇચ્છા વર્ણન — મ. 48 2
સંતની બ્રહ્માદિકથી અધિકતા — મ. 59 1
સંતની સેવાનો પ્રકાર — છે. 26 2
સંતનું દર્શન પોતા તુલ્ય વર્ણન — સા. 10 3
સંતનું સમર્થપણું — પ્ર. 62 3
સંતનું સાર્મથ્ય રોકવાનો હેતુ — જે. 4 3
સંતને અક્ષરની ઉપમા વર્ણન — પ્ર. 12 17
સંતને અવતારની ઉપમા — પ્ર. 12 17
સંતને ઋષિની ઉપમા — પ્ર. 12 17
સંતને વિષે જીવ જોડવાની રીત — છે. 38 2
સંત પરમ એકાંતિકનું લક્ષણ — પ્ર. 58 1
સંત મહિમા વર્ણન — પ્ર. 12 17, પ્ર. 27 3, પ્ર. 78 2, પ્ર. 78 5, મ. 22 6, છે. 26 1
સંતમાં વાસના છે કે નહિ તે જોવાનું પ્રયોજન — છે. 30 2
સંત સમાગમનું અધિકપણું — પ્ર. 14 3
સંપ્રદાયની પુષ્ટિ કરનાર ગ્રંથનાં નામ — મ. 58 2
સંપ્રદાયની પુષ્ટિનો હેતુ — મ. 35 2
સંપ્રદાય બહિર્ભૂતનું લક્ષણ — પ્ર. 36 2, પ્ર. 76 1
સંબંધી મુક્તને જાણવાનો હેતુ — છે. 16 2
સાંખ્ય સિદ્ધાંત સ્વમતે વર્ણન — પ્ર. 52 1
સ્થાનક, સેવક ને કાર્ય જાણવાની રીત — વ. 18 12
સ્થાવરનો અર્થ — પ્ર. 8 4
સ્થિતિ પક્વ-અપક્વનું લક્ષણ — કા. 7 4
સ્થિતિ પામવાનું વરદાન — મ. 38 3
સ્થિતિવાળાનાં લક્ષણ — પ્ર. 23 2
સ્થિતિ વિનાના નિશ્ચયમાં ખોટ વર્ણન — મ. 14 2
સ્થિતિ જ્ઞાને કરીને હોય તેનું લક્ષણ — પ્ર. 24 1
સ્થૂળ દેહ વિસારવાનો પ્રકાર — સા. 12 4
સ્થૂળ દેહે વર્તવાની રીત — સા. 12 4
સ્મૃતિ રહેવાનો ઉપાય — પ્ર. 22 1
સ્વધર્મનું લક્ષણ — પ્ર. 44 4, પ્ર. 75 1, સા. 12 1
સ્વભાવ કલ્યાણકારી વર્ણન — સા. 18 1
સ્વામિત્વપણું પ્રતિપાદન — પ્ર. 45 2
સ્વામિત્વપણું વર્ણન — પ્ર. 63 3
સ્વામિનારાયણ નામનો અર્થ — પ્ર. 8 7
સ્વામિનારાયણનો ન કહેવાનો હેતુ — પ્ર. 36 2, પ્ર. 76 1
સ્વામીની પદવીની ઇચ્છાનો નિષેધ — મ. 67 2
સ્વામીનાં ભોગ્ય પદાર્થનું વર્ણન — પ્ર. 14 9
સ્વામી-સેવકપણું ટળવા ન ટળવાનું કારણ — જે. 1 9
સ્વામી-સેવકપણું દૃઢ થવાનો ઉપાય — મ. 31 5
સ્વરૂપનિષ્ઠાનું રૂપ — મ. 16 1
સ્વરૂપનિષ્ઠાનું લક્ષણ — મ. 9 3
સ્વરૂપનિષ્ઠાવાળામાં દોષ વર્ણન — પ્ર. 47 4
સ્વરૂપ પ્રતિપાદન — પ્ર. 47 3
સ્વરૂપ શબ્દનો અર્થ — પ્ર. 58 4
સ્વરૂપ-સ્વરૂપી જાણવાનો વિવેક — મ. 9 3
હ
હરિજનોનાં ગામનાં નામ — મ. 59 2
હરિભક્ત સરખા જાણવાનો હેતુ — મ. 13 4
હસવાનું કારણ — પ્ર. 8 9, પ્ર. 29 2, લો. 18 7, છે. 21 1
હીરે હીરો વેંધવાનો પ્રકાર — પ્ર. 51 4
હેત કરવાનો વિવેક — લો. 14 3
હેત ટળવા ન ટળવાનું કારણ — પ્ર. 57 2, સા. 2 1
હેતુ છ શ્રીજીને પ્રગટ થવાનાં વર્ણન — મ. 58 1
જ્ઞ
જ્ઞાનના અંગવાળાને કામાદિકનો સંકલ્પ ટાળ્યાનો વિચાર — છે. 2 4
જ્ઞાન નિરૂપણ — પ્ર. 24 1
જ્ઞાનનું રૂપ — પ્ર. 57 1, મ. 13 5, મ. 26 1
જ્ઞાનનું લક્ષણ — પ્ર. 75 1
જ્ઞાનનું સ્વરૂપ તથા ફળ — લો. 9 1
જ્ઞાન પક્વ-અપક્વનું લક્ષણ — મ. 37 1
જ્ઞાન ભક્તિની સરખી ગૌરવતા — મ. 10 4
જ્ઞાનમાં દેહાસક્તિ દેખાવાનો હેતુ — છે. 14 3
જ્ઞાન સ્થિતિએ સહિત વર્ણન — કા. 1 3