વચનામૃત

૫૩. મોહનું રૂપ ને તેના નિવારણનો ઉપાય - વિમુખ ને અધર્મીનું લક્ષણ.

0:000:00

સંવત 1880ના વૈશાખ સુદિ 5 પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ગાદી-તકિયા બીછાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 53 || (186)


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જેને પોતાના અવગુણ ન સૂઝે તે મોહનું રૂપ કહ્યું છે. (1) અને મૂર્ખ જીવને પોતાની ખબર ન હોય જે હું કેવો છું તો પણ મોટા પુરુષને વિષે તથા અમારે વિષે ખોટ કાઢે, પણ અમે સર્વેના અંતર્યામી ને સર્વેના આધાર ને સર્વેના કર્તા છીએ એવો અમારો મહિમા સમજે નહિ ને અમારાં ને અમારા ભક્તનાં ચરિત્રમાં દોષ દેખે છે તેણે કરીને વિમુખ થઈ જાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.