શ્રી અબજીબાપાશ્રીની જન્મકુંડલી
સંવત ૧૯૦૧, શાલીવાહન ૧૭૬૫ની સાલમાં કાર્તિક સુદ ૧૧ ઘટી ૪૨, પળ ૨૧; જન્મતિથિ સોમવાર; ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર ઘટી ૩૮, પળ ૩૭; શુકરમાં યોગ ઘટી ૩૮, પળ ૪૪; પંચાંગ સુધા સૂર્યોદય ઇષ્ટ ઘટી ૩૭, પળ ૫૬ સમયે જન્મ. ઈ. સ. તારીખ ૨૦ નવેમ્બર ૧૮૪૪ સ્ટા. ટા. કમ. ૯ મિ. ૧૦.
(તિરોધાન સં. ૧૯૮૪ના અષાડ સુદ ૫ ને શુક્રવાર તા. ૨૨ જૂન ૧૯૨૮.)