૧૦૦

આપણે તો મહારાજના મોટા અનાદિમુક્તનો જોગ કરી લેવો, કેમ કે શ્રીજીમહારાજ કલ્યાણ તથા પોતાનું સુખ ને મુક્ત પાસે અપાવે છે. માટે સાધનદશાવાળા મોક્ષાર્થીને મુક્તને શરણે થયા વિના પોતાને બળે તે સુખ પમાતું નથી.