૧૨૪

જેને મહારાજ સાથે એકતા થઈ હોય તેને તો જ્યાં મહારાજ હોય ત્યાં અનાદિમુક્ત હોય તેને જવા આવવાનું નથી. અ. મુ. ગોપાળાનંદ સ્વામીને કોઈકે કહ્યું જે તમે ક્યાં છો? ત્યારે તે બોલ્યા જે મહારાજની સેવામાં. એવું છે.