૮૩
જ્યારે અનુભવજ્ઞાન થાય ત્યારે સાક્ષાત્કાર થાય છે. જેમ જળમાં માછલાં રમે છે, તેમ મુક્ત મહારાજની મૂર્તિમાં રમે છે.
આ સભા સર્વે અક્ષરધામની છે અને મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની છે. એવું ભાસે ત્યારે એમ ધારવું જે દિવ્યભાવ થયો.
Save your highlights, bookmarks and reading lists across devices.
જ્યારે અનુભવજ્ઞાન થાય ત્યારે સાક્ષાત્કાર થાય છે. જેમ જળમાં માછલાં રમે છે, તેમ મુક્ત મહારાજની મૂર્તિમાં રમે છે.
આ સભા સર્વે અક્ષરધામની છે અને મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની છે. એવું ભાસે ત્યારે એમ ધારવું જે દિવ્યભાવ થયો.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.