૩૬
મહારાજ આજ મધ્યસ્થ બિરાજે છે ને ફરતા મુક્ત બેઠા છે. આ મહારાજ મધ્યસ્થ બેઠા તે જે જાણતા હશે તેને આનંદનો પાર નથી. પ્રગટ શ્રીજીનાં ચરિત્ર લીલા તે અજાણે સાંભળે તેનાં જન્મ મરણ ટળે, અને પ્રત્યક્ષ છે એમ જાણીને અને તેમનો મહિમા જાણીને સાંભળે, તેનું તેજોમય તન થાય એવી આ સભા છે.