૭૦

શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત તે મહામુનિ કહેવાય છે. તે પ્રેમાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે. "મહામુક્ત મુનિને સાથે લાવીયા રે લોલ, જેનાં દર્શન કર્યાથી પાપ જાય" તે મહામુનિ આ સંત. "મહામુક્ત પૂજે જેની પાદુકા રે લોલ" તે આ મહામુનિ મહાપ્રભુજીની પાદુકા પૂજે છે.