૭૧

આજ કૃપાસાધ્ય ભગવાન છે તે કૃપા અપાર કરે છે. પણ તમારે સર્વેને મૂર્તિમાં જોડાવું પડશે. તમે મહારાજની મૂર્તિમાં જોડાઓ, અમે સુખ અપાવીશું.