૭૨
દિવ્ય મૂર્તિમાં રહ્યા તેમાં બોલવાનું જોવાનું છે તે બધું મહારાજનું છે. એકાંતિકને વિષે પણ મહારાજ સર્વે ક્રિયા કરે છે તો અનાદિને તો કાંઈપણ ક્રિયા હોય જ શાની! એ તો મૂર્તિના સુખમાં લુબ્ધ હોય તેથી બીજું કાંઈ કરતા જ નથી.
Save your highlights, bookmarks and reading lists across devices.
દિવ્ય મૂર્તિમાં રહ્યા તેમાં બોલવાનું જોવાનું છે તે બધું મહારાજનું છે. એકાંતિકને વિષે પણ મહારાજ સર્વે ક્રિયા કરે છે તો અનાદિને તો કાંઈપણ ક્રિયા હોય જ શાની! એ તો મૂર્તિના સુખમાં લુબ્ધ હોય તેથી બીજું કાંઈ કરતા જ નથી.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.